________________
દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદ, ધારે મનને ઉમેદ રે ભ૦; કર્મગ્રંથને વલી કર્મપયડી, તીક્ષણ બુદ્ધિ હવે તેડી રે ભ૦.૩ પ્રવચનવાણીજિન મુખે ભાખી, તે ગરૈ શું થો રાખી રે ભ0; ન્યાયસાગર શિષ્ય મનમાં ઘરે, એ ભગુ પાર ઉતરે રે ભ૦. ૪ ઉત્તમસાગરને વંઘા ચરણે, ગુરૂ વિષ્ણુ કે નહી સણે રે ભ; સ્વામી મુખ ઉપગાર કનૈ, વલી વાત કહું દિલ ધરીને રે ભ૦. ૫ ગણધરે ગુમાં આગમ છે, તેહમાં તુમચી બલી ગમ્ય છે રે ભ ગુરૂઈશિષ્યને રાતે જાણ્ય, શિષ્ય ભણચૈ ઈમ મન આ રે ભ૦, ૬ ભાવસ્યુ ભણયા ન્યાયસાગર, થયા આગમન અરિ રે ભ; જૈનવ્યાકરણ હરિભદ્રના ગ્રંથ જેયા, જસવિજયગ્રંથનો પંથે રે ભ૦. ૭ લgવ્યાકરણને કામદી મોટી, સવાલાખ મહાભાષ્યનો કાટો રે ભ; પંચકાવ્ય નૈષધ પર્વત, અલંકાર સેવે મુખ ધરતા રે ભ૦. ૮ જોતિષ ગ્રહ નક્ષત્રના ચારા, તેહનાં વલી શાસ્ત્ર અપાર રે ભવ; હવે ન્યાયસાગર હદયે ધ્યાયે, મુઝ નામ યથાર થાયે રે ભર; ગુરૂ સાથે સહાજાન, સારંગપુર, તિહાં વિહાર કર્યો અનૂર રે ભ૦.૯ ન્યાયના શાસ તે વિવિધ પ્રકારે, જવા માંડયા શુભ વારે રે ભ; તર્કસંગ્રહને તર્ક તે ભાષા, સુણતાં વાદી હૈઈ ઝાખા રે ભ૦. ૧૦
ન્યાયમંજરી મુક્તાવલા સાર, તે પઢતાં લાગે પ્યારી રે ભ; ચિંતામણિ શિરોમણિ ગ્રહથી, સહસ વીસ મકરાનાયો રે ભ૦. ૧૧ ઈણિ વિધિ ન્યાયશાસ્ત્રને જોયાં, સવિ પંડિતના મન મેહ્યા રે ; કેસના ગ્રંથ તે કેશ સરીખા, સાહિત્ય શાઍ વલી પરખા રે ભ૦. ૧૨ સહુ પડિત જ ગુરૂનૈ આપ્યું, જેવું નામ દીયું તેવું રાખ્યું રે ; નવ નવા ગ્રંથને આપથી જોડે, વાદીના મન મેડે રે ભ૦. ૧૩ ઈણિ વિધિ ભણે વિદ્યા નીઆલી, ગુરૂની ચિંતા સવિ ટાલી રે ભવ; વરસ થયાં ન્યાયાબ્ધિને ત્રાસ, ગુરૂ પુહુતા સ્વર્ગ જગીસ રે ભ૦. ૧૪ એછવ કરી ગુરૂ પાટે ઉજવાયા, પં શ્રી ન્યાયસાગરજી ઠવીયા રે,
શ્રત જ્ઞાનના ધારી. વિહાર કરતા ધુલેરગામે, તિહાં રૂપભનું ચૈત્ય સુઠામે રે શુ0. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org