________________
બાલક મન હખિત થયે રે, ગુરૂ મુખ દીઠું જાસ વય નહીં પણ ગુણે રડે રે, એહમાં નહી વિમાસ રે. ભ૦ ૧૧
કે ફિર વિનતી કરે છે, સુણે ગુરૂજી મુજ વાચ; દીધી અગી જે અમ હતી ?, ગ્રત્યે હીરો ત્યજે કાચ રેભ૦ ૧૨ એહને ઘડીય ન વયે રે, છે હજી બાલક એહક આણુ ભંગ જો તુમ કરે રે, નવિ ધર જો તમે ખેહરે. ભ૦ ૧૩ ઉદ્યમ કરીને ભણાવ રે, જિમ આવે જસવાસ; ચાથી ઢાલે છતા સુણો રે, દીઠે પુહચી આસ રે. ભ૦ ૧૪
દૂહા, રીક્ષા-21
ભત્રીજો વુહરાવીને, મન પામે આરામ ઈણ પરે સીખ દેઈ કરી, કાકો પડતો ધામ, શ્રી ઉત્તમ સાગર હવે, બાલક નેમીદાસ; મનમેં જાઈ ઇખિ પરે, શું દીક્ષા ઉલાસ, શુભ મુહરત લઈ કરી, શુભ તિથિને શુભ વાર; અમૃત ઘટિકા ધારિને, વેસ દીયે સુખકાર. સંઘ સઘલો ભલે થઈ, એછવ કરતા સાર; દ્રવ્ય ઘણે તહાં વ્યય કર્યો, મન ધરી હર્ષ અપાર.
ન્યાયસાગર અભિયાદિઉં, દીક્ષાનું એ નામ; ચતુર સુલક્ષણ જાણીયા, એ રાખસ્પે આપની મામ
હળ –મારી સહી રે સમાણીએ દેશી. હવે ગુરૂ મનમાં ઉદ્યમ ધારી, ભણાવવાને ઉપગારી રે;
ભણે ઉદ્યમ કરીને–આંકણિ. પ્રથમ પડાવશ્યક મન જાણી, ઢતા દિલમાં આણું રે ભ૦.૧ પ્રાત સમય ગુરૂ પાઠને દેતા, પાછા ઉત્તર શઘ લેતા રે ભવ જીવાદિક નવતત્ત્વને ભણુતા, પાઠને ફિરી વલી ગણુતા રે ભ૦. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org