SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ વિદ્યા સર્વે સખી, થયે સંપૂરણ કુંભ. માતા તે હરખી ઘણું, હરખે જનકનો ભ્રાત; પણ મન માંહે નવિ લહે, નિસ્પૃહને અવદાત. ઢાળ૪–કપૂર હવે અતિ ઉજલુ રે—એ દેશી. જુહ- ના એક દિન નેમીદાસજી રે, કાકા સાથે જાય; ચૈત્ય જુહારણ નીકળ્યા રે, પ્રણમેં જિનવર પાય રે. ૧ ભવિજન એ સંસાર અસાર, પાલે સુદ્ધ આચાર રે, ભવિકા એ સંસાર અસાર–આંકણ. શ્રી ઉત્તમસાગરજી અનુક્રમે રે કરે ગ્રામ નગર વિહાર; ચાતુર્માસિક આવીયા રે, પુર ભિનમાલે ઉદાર રે. ભ૦ ૨ ચિત્ય જુહારીને વલ્યા રે, દીઠે ઉપાય તામ; ગુરૂ દીઠા ઔડા તિહાં રે, આગમના જે ધામ રે. ભ૦ ૩ ગુરૂને વિધિસ્યું વંદીને રે, માગલ બેડા દેય; નેમીદાસ ગુરૂ દેખીને રે, હરખિત થયે મન સેય રે. ભ૦ ૪ ગુરૂઈ દીધી દેસના રે, મોંઠા પીયૂષ સમાન; બાલક સાંભલી ઈમ કહે રે, સુણિ કાકા સાવધાન રે. ભ૦ ૫ એ સંસાર અસારમાં ૨, ફૂટંબ મિથું છે ફૂડ અંત સમે નહી આપણું રે, એ જીવનમાં ઘૂડ છે. ભ૦ ૬ ભત્રીજાની વારતા રે, સુણ કાકા કહે અમ; સ્યુ મન તુમ દીક્ષા તણું રે, તુમ હકર્મ મુઝ પ્રેમ છે. ભ૦ ૭ કાકે દિલમેં ધારિને રે, સેનું ને સુગધ; અવસરને જે ચૂકર્યે રે, આંખ છતાં તે અંધ રે. ભ૦ ૮ જનક ભ્રાતા ગુરૂને કહે રે, હર રિખિજી પુત્ર એહમાં ઢીલ કિસ કરી રે, રાખ તુમચું સૂત્ર છે. ભ૦ ૯ ધર્મલાભ ગુરૂઈ કહ્યા છે, બાલક એવું વાન; આગે પણ વજસામને રે, દીધાં છે સુવનાં દાન રે. ભ૦ ૧૦ ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy