SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ હાલ ૧દેશી–લલનાની. भिन्नमाल वर्णन। મધર દેશ મનહરુ, જિહાં નવ કેટી ગામ લલનાં તેહમાં તિલકની એપમા, પુર ભિન્નમાલ છે નામ લલનાં. ૧ મધર દેશ મનેહરુઆંકણી. લંકા શેકા આણિનૈ, જલધિઈ કર્યો પ્રવેશ લલનાં. લેક સહુ સુખીઆ વર્સ, એહવે મરુસ્થલ દેશ લલનાં. મ. ૨ માર-સબદ મનમથ રહ્ય, સુણી કુંતલૈં બંધ લલનાં રાઠોડ અજિતસિંઘરાયની, રિપુ સેવા સારી કરે સંઘ લલનાં મ૦ ૩ દંડ પતાકાંઈ સુર્યો, છેદ નારાનેં બાણ લલનાં રૂદન’ સુ વયરી ઘરે, એવી ભૂપતિઆણુ લલનાં મ૦ ૪ જિનનાં ચિત્ય તિહાં સુંદરું, ચોવીસી પડિમા સાર લલનાં એછવ કરીનૈ પ્રતિષ્ટિયાં, એ જિન પૂજે હેઈ નિસ્તાર લ૦, મો ૫ વસતીસાલા અતિભલી, નિગ્રંથ કરે આવાસ લલના પિસહ પડિકમણુ કરે, વલી શ્રાવક ઉહાસ લલનાં. વ્યવહારી બહુલા વસ, રિદ્ધિ કરીને પૂર લલનાં લખેસરી કોટેસરી, દ્રારિદ્રને કર્યા દૂર લલનાં. મ૦ ૭ ચોરાસી ચહટાં ભલાં, હટ્ટ શ્રેણિ નહી પાર લલનાં, મોતી માણિક હીરા ભલા, જવહેરો કરતા વ્યાપાર લલનાં. મ૮ ગઢ મઢ મંદિર ગેપુરાં, પરિખા ચિહું દિસિ સાર લલનાં વયરી પરાભવ નવિ હેઈ, સુભટને નહિ કાપાર લલનાં મ. ૯ પુર બાહિર વાડી ભલિ, કિડાનાં ઉદ્યાન લલનાં, છયલ છબીલા જન મલી, આવીનૈ કરે તાન લલનાં. મ૦ ૧૦ એ વર્ણવ નગરી તણે, કીયે પહિલી ઢાલ લલનાં કવિયણ કહે શ્રેતાઘરે, હે માંગલ માલ લલનાં. મ૧૧ દૂહા. માતા-પિતા . ઈણિ પરિ સભા નગરની, વરતે અહનિશિ જાસ; ૧. અશોક તર્જનને ઘરે-પાઠાંતર. 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy