________________
દંત કથા નવિ પામીઈ, કેઈ ન રહે ઉદાસ. તેહ નગર માંહિ વસે, સવંશની જ્ઞાતિ સાહ શ્રીમોટો દીપ, પુર જનમાં વિખ્યાત. ઘરણિ સયાં રૂડી, સુભ લક્ષણ સુવિધાન; પ્રેયસી પ્રાતિ ચાલે ભલા, જિમ રતિ સ્ત્રીને કામ. વ્યાપારી સિર સેહ, બટુલી ઘરમાં આર્થિક અધિકાર પુરમાં ઘણું, માન ઘણું મહીનાથ. સાહ મોટે ઈણિ પરૅ, જગ માટે કહવાય; યથા સંપત્તિ દાન દીધું, ભિક્ષુકને ચિત્તલાય.
હાલ. ૨–દેશી હમીરાની. સાહ શ્રીમેટાને ઘરે, જિનનું ચય વિસાલ સુગુણ છે; પૂજા કરે મન ભાવસ્યું, મુકી મિથ્યા તનુજાલ સુગુણુજી,
ગુરૂ ગુણ સાંભલે દિલધરી–આંકણ૦ ૧ અરિહંત દેવને જાણતે, ગુરૂ સુસાધુ પ્રમાણ સુ૦ કેવલી ભાખ્યો ધર્મ છે, તેહની માને આણ સુગુરુ ૨ સાહા શ્રીમેટો ઈણિ પરે, પાલે જિનવર ધર્મ સુત્ર
જીવવિચાર નવતત્વના, તેહના જાણે મર્મ સુવ ગુo ૩ ઘરણું રુપાઈ અનુક્રમેં, ગર્ભ ધ અભિરામ સુત્ર દિન દિન તે વધતિ થક, સફલ કરતી કામ સુ૦ ગુ. ૪ સાર સુપન દેખે તિહાં, ગર્ભ તણે પરભાવ સુત્ર એક દિન તે રજની સમિ, દીઠું સપન જમાવ સુ. ગુ. ૫ યામિની પશ્ચિમ ઉપરે, દીઠે તરૂ સહકાર સુત્ર તતખણ જાગી તે સમ, ચિંત ચિત્ત મઝાર સુટ ગુ. ગુણ ગાતાં જિનવર તણું, પ્રગટયે તવ પરભાત, સુત્ર જઈને પૂછે કંતર્ન, સુપન તણે અવદાત સુર ગુરુ ૭ સાહા મોટે ધારી કરી, જઈ પૂછે ગુરૂ પાસ સુત્ર ૧-પામર પદવી ખાસ–પાઠાંતર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org