SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ +++++ પંડિત-શ્રીન્યાયસાન-નિર્વાળરાસ । મંજી-પ્રસ્તાવ । w Jain Education International દૂહા. સકલશ્રેયલતાતતી, પ્રભુ પુષ્કર જલધાર; દુરિત ધામને ટાલવા, સહસ કિરણુ અણુકાર. અશ્વસેન ફુલ ધ્વજસમે, વામા કેરે નદ; શ્રી સખેશ્વર પ્રણમતાં, હાર્વે નિતિ આણુ ≠. હવૈ સરસતિને' પ્રણમીયે, આપે વયણુ વિલાસ; મુરખને પડિત કરું, જ્યું કીયેા કાલિદાસ, ભાવ ગુરૂને વાંદીય, ગુરૂવિષ્ણુ જન નહી કોઇ; દેવ દાવ ગુરૂ શિરધરે, ગુરૂવિષ્ણુ જ્ઞાન ન હેાઇ. શ્રી ગુરૂના સુપસાયથી, ઉપજ્યા જ્ઞાન વિશાલ; ૫૦ શ્રી ન્યાયસાગર તણું, ચુ' નિર્વાણુ રસાલ. શ્રાતાજન તુમે સાંભલે, મુકી વિકથા સ’ગ ગુરૂના ગુણ સુણતાં થકાં, ઉપજે બહુલા ર’ગ. શ્રવણ દેઇ નવિ સાંભલે, વલી વિચ્ચે આણે છે; અવર જન જો દેખસ્યું, તે કહુસ્યું મહીસુધ એહુવુ' જાણી વિજના, એક ચિત્ત એહ; કવિયણ કહે તુમે સંભલેા, જિમ ઉપજૈ મુઝ નેહુ. ૫૦ શ્રીન્યાયાધ્ધિ તણા, ગુણ ગાતાં દોત્તિ; સુખ સ’પદ હાઇ અતિઘણી, વાધે ખડુલી મત્તિ For Private & Personal Use Only ૧ 19 www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy