SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવૃદ્ધિસાગરસૂરિસરૂએ, જિમ ઉદ્યાચલ સૂર છે, ઉગે અતિ ભલોએ તેજ પ્રતાપ તિહાં પ્રકટોયાએ, પાપ તિમિર ગયાં દૂરતે. જરા ૨ વાદી ગૃહડ નાસી ગ્યા એ, હરખ્યા ભવિજન કેકતે, ' શોક નાસી ગયે એક દિય-કમલ વિહયાં ઘણુએ પ્રકટ પુણ્યલિક તે. જ૦ ૩ ધરમ કરમ પ્રકટયાં ઘણુ , નાઠી કુમતિ રાત, - વહિડાં વા, એક ગાઈ ગુણઅણગેરડીએ, પૂરિ ચેક પ્રભાતિ તે. વૃદ્ધિસાગરસૂરીસરે, પ્રતિપે કોડિ વરસતે, શ્રી સંઘ ઈમ કહિએ, શ્રીકૃપાસાગરકવિરાજને એ, શિષ્ય દીઈ આસીસ તે. જ૦ ૫ હાલ રર મંગલ ગાવિ યુગલઆર—એ દેશી. શ્રીવૃદ્ધિસાગરસૂરિસરુ રે, વરસ્વામિ અવતાર રુપિ રતિપતિ છતીએ રે, ગુણમણિ તરે ભંડાર.. સૂરીસર મેરે મનિ વારે-આંકણી, હારે સખી દેખતાં ઊપજઈ આનંદ, હાંરે સખી મુખ જિત્યે પૂનિમચંદ, ગચ્છ નાયક મેરે મનિ વચ્ચે રે. સૂ૦ ૨ જિસી કમલની પાંખડી રે, આંખડી ઈસી અણુ આલ; ભાલ સ્થલ ભાસિં ઘણું રે, નાસિકા દીપ સિખાલ. સૂ૦ ૩ દંતપતિ દાડિમ કરી રે, અધર પ્રવાલો રંગ; ગ્રીવા શંખ સહામણી રે, વચન સુધારસ સંગ. કુસુમ ધનુષચો ધનુહડી રે, ભમહડીએ તિમ વંક; કમલ નાલસી બાંહડી રે, કેહરી લંકયે લંક. ગજગતિ જીતી નિજ ગતિ રે, ચરણકમલ જુગચંગ; મૃદુલ મયા દેહડી રે, તેહ ઘડી કનકાનં રંગ. સૂર ૬ ઇંદ કુંદ દિલ ઊજવું રે, મનિ નહી મયલ લગાર; તિલકસાગર સૂરગિરિ લગિ રે, જીવ ગણધાર. સૂ) ૭ ૯૯૯દદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદદર. 1 इति श्रीराजसागरसूरीश्वरनिर्वाणरासः सम्पूर्ण । સૂ૦ ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy