SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાલ ૨૦. રાગ –ધોરણું. અરિજાત ઠામિ જેઈ તિહાં ઠાવકી રે, પૃથ્વિી પાવન કીધ; પનાહ મણ સૂકડિ તણું રે, ચહિ ખડકી તિહાં લીધ રે. રાજજી ન વિસરઈ, જેહના ગુણ જગિ પ્રસીધરે; શ્રી પૂજ્યજી ન વિસરઈ-આંકણું. માંડવી મૂકી ચહી ઊપર રે, રે કંઈઓ બિસઈનું માલ; અગર સવામણ તે લીએ રે, ખડકી લાધઓ રસાલ રે. રા. ૨ અંબરનિ વલી અગરજે રે. ચૂઓ કસતૂરી સાર; પાંચ સેર ઝાઝેરડું રે, માંહિ મેહલિઉં ઘનસાર રે. રા. ૩ સોના નાણું મુખિ ઠવી રે, દેઈ દૂધની ધાર, નમે અરિહંતાણું કહી રે, શ્રી સંઘ કરિ સતકાર રે. રા. ૪ શ્રી પૂજ્યનિ લાવી સંઘ વલ્ય રે, નાહી નદીનિ તીરે, શ્રાવક આવ્યા ઉપાસિરિ રે, નયણે હલકંતિ નીરિ રે. . ૫ શ્રીવૃદ્ધિસાગરસૂરીસ રે, સાથિ સહુ સમવાય; દેહરિ દેવ વાંદી કહિં રે, શ્રી ગુરૂ હીઅડાથી ન જાય રે. રા. ૬ અદ્ભાનિ તુલ્મ ઘણું વાલા રે, તુટ્ય કાં દીધો છે; એક પ કીઓ નેહલ રે, ક્યું મેરા અનિમેહ રે. રા. ૭ હાંજી હેજ ધરી કહું રે, હીડા તુઝનિ હું હેવ; શ્રી પૂજ્ય સુરકિં ગઈ રે, વિસારીસ મમ સેવ રે. રા. ૮ ઈ પરિ કહિતાં શ્રાવકે રે, સહુ મિલી પ્રણિપતિ કીધ; સમઝાવી શ્રી સૂરિનિ રે, કરાવી ઉપાસિરિ સીધિ રે. ૨. ૯ અખીઆણાં આવ્યાં ઘણું રે, ઠામે ઠામિ અપાર રે, તે કહિતા મુઝ જીભડી રે, કહે કિમ પામઈ પાર રે. રા. ૧૦ હાલ ૨૧. રાગધન્યાસી. શ્રાવક આવ્યા ઉપાસિરિએ; શ્રી સંઘ ચતુરસુજાણ; ઉચ્છવ અતિ કરિએ, પટ્ટ પરંપર થાપીઆએ, શ્રી ભટ્ટરક ભાણતે. જ જો સહુ કહિએ. આંકણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy