SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ય અઢી હજાર પઈએ રે પૂજાણા શ્રી પૂજજીરે, જૂએ જૂએ પુણ્ય પ્રમાણ; સાવધાન થઈ રે હવિ તમે સાંભલો રે, માંડવી તારે મંડાણ શ્રી. ૪ હાલ ૧૯. રાગ–સિધુએ. मृत्युमहोत्सव । માંડવી કીધી ત્રેવીસ બંડી, બેઅ બલ વિશે કરી મંડી; ગમટી થઈ અતિહિં ગાઢી, કસબી વચ્ચે વીંટી કાઢી. ધઓલી પીલી નીલી રાતી, ઝિલમિલતી મિલતી ગાતી; થી ફલના કલશ બનાયા, તે સેવન પાત્ર છાયા. ધજા પાંચ વરણની સહિ, ફરકતી મનડું હિં; ઝલકતા કામન તારા, જાણે વીજ તણું ઝબૂકારા. જાણે પાંચ વરણ ફૂલવાડી, જાણે નવ પરણીતા લાડી; જાણે કરિ સંધ્યા ફૂલી, જાણે ઈંદ્રાણી નક કૂલી. જાણે માસ વસત વનરાજી, તેહથી પણિ દીસ તાજી; અથવા એ દેવ વિમાન, ઊતરિઉ થિક અસમાન. તે માંહિ ઉતર પટ ઘાલી, શ્રી પૂજ્યનિરૂડિ ઝાલી; તે માંહિં લેઈ પઉઢાડિ, ગુરૂભગતા પુરૂષ ઊપાડિ. ઉખેવિ વાટિ અગર, તેણેિ વાસિં વાસિઉ નગર; રુપા થટલેઈ માંહિ, સાથિં વસ દે લીઉ ઉછાહે. નિપાયાં અતિ બહુ મૂલે, સેના પાને ફૂલે; જવાહરીવાડા વધાવ્યા, પછિ પૂજ્યજી આઘા સિધાવ્યા. ૮ લઈ ચાલ્યા ચહુટા માંહિ, ઉછલતા પઇસા સાહિ; લેઠ કલે થેલે , કે રાગ રસીલા ઈ. સાયિં માણસ દેઈ હજાર, જેવા મલિઆને નહીં પાર; પાચ સબડું આગલ વાજઈ, તેણે નાદિ અંબર ગાજિ૧૦ માદલ તલ તાલ કંસાલા, ગાઈ ભેજિગ ભાટ રસાલા; કેટપાલતણું સાથિપાલા, સહુ લેક તણા રખવાલા. ૧૧ સુર અસુર આકસિ મિલિઆ, વિદ્યાધર જેવા ભિલિઆ એણ પરિ ઠામ પતા, શ્રી પૂજ્ય ઘણું સમહૂતા. ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy