SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ [ પ ] ઐતિહાસિક દૃષ્ટિ અને ભાષાષ્ટિ ધ્યાનમાં રાખીને જ આ રામાએને પ્રકા શમાં લાવવા પ્રયત્ન થયો છે, એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. કાવ્યને ભાષાસ્વરૂપની દૃષ્ટિએ અવલાકતાં સમયયાપન સાથે ભાષામાં કેવું પરિવર્તન થવા પામ્યુ છે, મૂળ સંસ્કૃત શબ્દો કેવું સ્વરૂપ ધારણ કરતા ગયા અને કયા સ્વરૂપમાં રૂટ થયા એ જ લક્ષ્યમાં રાખવું ઘટે. એટલે કાવ્યની પરીક્ષા ભાષાની દૃષ્ટિએ અને સાહિત્યની દૃષ્ટિએ કરવી ધરે. કારણ કે ભાષા સ્વરૂપ દરેક જમાનાવાર કવિઓમાં એકધારું એટલે તેમના સમયમાં જે પ્રમાણે પ્રયાગે! વપરાતા હું.ય તે પ્રમાણે તેમે પ્રયાગ વાપરી શકે છે. પરંતુ કાવ્યના ગુણા વિકસ.વવામાં કવિની પ્રતિભા ઉપર આધાર રહે છે. કાવ્યની ઉત્તમતા કે અનુત્તમતા યા ગુણ-દોષો કવિની પ્રતિભાને અવલખીને રહ્યા હોય છે. તે માટે કાવ્યેાતી સમાલેચના કરતાં કાવ્યની ઉત્તમતા કે અનુત્ત• મતા ભાષાસ્વરૂપનું પૃથક્કરણ કરતાં મિશ્રિત ન થઈ ય તે ધ્યાનમાં રહેવુ હોઇ મે. અત મેત્ર કેટલીક વખત આપણે પંદરમા સૈકાનું પ્રતિભાશાલી કાવ્ય નિહાળી સત મા સૈકાનું નિસ કાવ્ય અવલોકી ભાષાસ્વરૂપને વિચાર કરતાં તાવથી સેવા મત બાંધી લખે છીએ કે આ ભાષા, આ પ્રયોગા યા રૂપાખ્યાના તે! અમુક સમાજનાં જ ભિન્ન છે. પરંતુ વસ્તુતઃ એમ નથી હતું. તેમાં કિવની શબ્દરચના યા શૈલી જ આપણને બ્રાંતિમાં નાખે છે. જૈતાના કાવ્યેનુ અવલકન કરતાં મેં ખાસ ધ્યાનમાં રાખવું તેઇએ કે જેમ જતાના આદિમ આચાર્યાં મે પ્રાચીનકાળના સાહિત્યમાં તત્સમયની ભાષાને જ પ્રાધાન્ય આપ્યુ હતું, એટલે પેાતાનું સાહિત્ય તે સમયની પ્રાકૃતભાષામાં ગુંચ્યુ હતુ. તે જ પ્રમાણે અર્બાચીન પદમા સૈકા પછીના) આચાર્યાએ ગૂજરાતી ભાષાના સહિયમાં પોતાના સમયની, પોતે વિહરતા હોય તે તે પ્રાંતની ગ્રામ્ય ભાષને જ પ્રાધાન્ય આપેલું છે. કોઇ કાઇ એમ પણ માને છે કે જૈનેતરે!ના કાવ્યેામાં સંસ્કૃત ભાષાના શબ્દો શ્રેષ્ટ ૧૫રાયા છે, તેમ જૈતાના કાવ્યોમાં પ્રાકૃત, પરંતુ જૈનેાનાં કાવ્યો બારીકીથી નિહાળવામાં આવે તે જરૂર ખાત્રી થશે કે તેમના કાવ્યોમાં દેખાતા પ્રાકૃત શબ્દો યા રૂપાખ્યાને શુદ્ધ પ્રાકૃત નથી હોતાં, પરંતુ તેમના સમયમાં જે રૂપમાં રૂઢ થયેલ તે જ રૂપમાં તેમના કાવ્યેોમાં સ્થાન પામેલ છે. એનુ સખળ કારણ અન્ય એ પણ છે કે કેટલાક સ ંસ્કૃત, પ્રાકૃત ભાષામાં પ્રતિભાશાલી ગ્રંથપ્રણેતા જૈન કવિઓએ ગૂજરાતી ભાષામાં જે ગ્રંથા રચ્યા છે. તેને ધ્યાનપૂર્વક નિહાળતાં તેમાં વપરાયેલ શબ્દો અને કેટલાં કે રૂપાખ્યાને શુદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy