________________
શ્રી દેવસિય પ્રતિક્રમણ સૂત્ર
[ વિધિ સહિત ]
સામાન્ય સૂચના
દૈવસિક અગર રાઈ પ્રતિકમણની શરૂઆતમાં “સામાયિક લેવાની ખાસ જરૂર છે.
સામાયિક લેવાની વિધિ
સામયિકનાં પૂર્વ સાધન
શ્રાવક-શ્રાવિકાએ સામાયિક લેવા માટે બાહ્ય શુદ્ધિ કરવાની જરૂર છે તેથી સૌથી પ્રથમ હાથ–પગ ધંઈ સ્વચ્છ થવું અને શુદ્ધ વસ્ત્રો પહેરવાં. ત્યાર પછી ચક્ખી જગ્યાએ ભૂમિને પૂજીને ઊંચા આસને સાપડા ઉપર ધાર્મિક વિષયનું–જેમાં નવકાર તથા પંચિંદિયો પાઠ હોય તેવું પુસ્તક મૂકવું. સામાયિકને બે ઘડીને અગર ૪૮ મિનિટનો સમય ધાર્મિક ક્રિયામાં ગાળવા માટે નવકારવાળી અગર તે ધાર્મિક વિષયનાં જ પુસ્તકો પાસે રાખીને બેસવું. સામાયિકને કાળ જાણવા માટે ઘડી અગર તો ઘડિયાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org