________________
શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર પણાસણા (૭). મંગલાણં ચ સવૅસિં (૮). પઢમ હવઈ મંગલ (૯).
X(સામાયિક-પારવાનું સૂત્ર) સામાઅિવય-જીત્તો, જાવ મણે હોઈ નિયમસંજુત્તો; છિન્નઈ અસહં કમ્મસામાઈયે જત્તિઆવારા(૧). સામાંઅંબિકએ,સમણાઇવ સાવ હવઈજહા; એએણ કારણું, બહુ સામાઇઅં કુજા. (૨) સામાયિક વિધિએ લીધુ, વિધિએ પાયું વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય તે સવિ હું મન,વચન, કાચાએ કરી મિચ્છામિ દુક્કડ
દશ મનના, દશ વચનના, બાર કાયાના. એ બત્રીસ દોષમાંહે જે કોઈ દોષ લાગ્યું હોય, તે સવિ હું મન,વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં.
સૂચના-પુસ્તકાદિની સ્થાપના સ્થાપી (પ્રતિક્રમણ કર્યું) હોય તે સામાયિક પાય પછી જમણો હાથ [ ઉત્થાપન મુદ્રાથી ] સ્થાપના સામો સવળે રાખીને નવકાર ગણી, પછી ઉઠી પુસ્તકાદિ એગ્ય સ્થાને મૂકવું.
૪ આ વિધિ, છુટક સામાયિક પારવાને તથા રાઈ પ્રતિક્રમણ આદિના સામાયિક પારવાને છે; પરંતુ દૈવસિક પ્રતિક્રમણના સામાયિકનો નથી. (તેનો વિધિ દૈવસિક પ્રતિક્રમણને અંતે આપેલ છે)
વિધિ સહિત “રાઈપ્રતિક્રમણ” સંપૂર્ણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org