________________ પ૨૪ દેવે પણ જેની ઝંખના કરે તે મનુષ્ય જન્મ તને મળે. કુલની વૃષ્ટિ કીધી જન એકને માંડલે, બહુ ચિરંજી આશિષ દીધી તુમને ત્યાંહતાલે 13 તમને મેરગિરિ પર સુરપતિએ નવરાવી આ, નિરખી નિરખો હરખી સુકૃત લાભ કમાય; મુખડા ઉપર વારી કેટ કેટી ચંદ્રમા, વળી તન પર વારી ગહગણનો સમુદાય. હાલો૦ 14 નંદન નવલા ભણવા નિશાળે પણ મુકશું, ગજ પર અંબાડી અહેસાડી માટે સાજ; પસલી ભરશું શ્રીફળ ફોફળ નાગરવેલશું, સુખડલી લેશું નિશાળીયાને કાજ. હાલે 15 નંદન નવલા મોટા થાશે ને પરણાવીશું, વહુવર સરખી જોડી લાવશું રાજકુમાર સરખા સરખી વેવાઈ વેવાણે પધરાવશું, વહુવર પંખી લેશું જોઈ જોઈને દેદાર. હાલે. 16 પીયર સાસર મહારા બેહુ પખ નંદન ઉજળા, મારી કુખે આવ્યા તાત પનોતા નંદ મહારે આંગણુ વુક્યા અમૃત દુધે મેલા, હારે આંગણ ફલીયા સુરતરૂ સુખના કંદ. હાલો૦ 17 ઈણિપરે ગાયું માતા ત્રિશલા સુતનું પારણું, જે કોઈ ગાશે લેશે પુત્રતણા સમ્રાજ; બીલીમેરા નયરે વર્ણવ્યું વરનું હાલરૂં, જય જય મંગલ હાજે દી વિજય કવિરાજ. હાલ૦ 18 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org