________________ સુખ અને દુખ સમાન સમજી ધીરજવાન બને. 523 નદન નવલા ચેડા રાજાના ભાણેજ છે, નંદન નવલા પાંચસે મામીના ભાણેજ છો; નંદન મામલીયાના ભાણેજા સુકુમાળ; હસશે હાથે ઉછાળી કહીને ન્હાના ભાણેજા; આંખે આંજીને વળી ટપકું કરશે ગાલ. હાલે 8 નંદન મામા મામી લાવશે ટોપી આંગળાં, રતને જડી ઝાલર મેતી કસબી કેર; નીલા પીળા ને વળી રાતા સરવે જાતિના, પહેરાવશે મામી મહારા નંદ કિશોર. હાલ૦ 9 નંદન મામા મામી સુખલડી બહુ લાવશે, નંદન ગજાવે ભરશે લાડુ મોતી ચૂર; નંદન મુખડાં જોઈને લેશે મામી ભામણાં, નંદન મામી કહેશે જ સુખ ભરપુર. હાલે 10 નંદન નવલા ચેડા મામાની સાતે સતી, હારી ભત્રીજી ને બહેન તમારી નંદ; તે પણ ગુંજે ભરવા લાખણ સાંઈ લાવશે, તમને જોઈ જોઈ હશે અધિકે પરમાનંદ. હાલે. 11 રમવા રાજે લાવશે લાખ ટકાને ઘુઘરે, વળી સુડા મેના પોપટ ને ગજરાજ સારસ કોયલ હંસ તીતર ને વળી મરજી; મામી લાવશે રમવા નંદ તમારે કાજ. હાલ૦ 12 છપન કુમરી અમરી જલ કળશે નવરાવીઆ, નંદન તમને અમને કેલી ઘરની માંહ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org