________________ પર જીવને જેટલી શક્તિ આપે તેટલી તમને મળે. જિન પાસ પ્રભુથી વરસ અઢીસે અંતરે, હશે ચોવીશમે તીર્થકર જિત પરિણામ; કેશી સ્વામી મુખથી એવી વાણી સાંભળ; સાચી સાચી હુઈ તે મહારે અમૃત વાણું. હાલો૦ 2 ચૌદે સ્વપ્ન હવે ચક્ક કે જિનરાજ, વીત્યા બારે ચકી નહિ હવે ચકિરાજ; જિનાજી પાશ્વ પ્રભુના શ્રી કેશી ગણધાર, તેહને વચને જાણ્યા વશમા જિનરાજ. હાલો૦ 3 હારી કુખે આવ્યા ત્રણ્ય ભુવન શિરતાજ, મ્હારી કુખે આવ્યા તારણ તરણ જહાજ; હું તે પુણ્ય પનોતી ઈંદ્રાણી થઈ આજ. હાલો૦ 4 મુજને દેહ ઉપજે બેસુંગજ અંબાડીએ, સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય; એ સહુ લક્ષણ મુજને નંદન હારા તેજનાં, તે દિન સંભારૂં ને આનંદ અંગ ન માય. હાલો૦ 5 કરતળ પગતલ લક્ષણ એક હજાર ને આઠ છે, તેથી નિશ્ચય જાણ્યા જિનવર શ્રી જગદીશ; નંદન જમણું જશે લંછન સિંહ બીરાજતો, મેં તે પહેલા સ્વને દીઠે વિશવાવીશ. હાલો૦ 6 નંદન નવલા બંધવ નંદિવર્ધનના તમે, નંદન ભેજાઈના દીયર છે સુકુમાલ; હસશે ભેજાઈએ કહી દીયર મારા લાડ, હસશે રમશે ને વળી ચુંટી ખણશે ગાલ; હસશે રમશે ને વળી હુંસા દેશે ગાલ. હાલ૦ 7 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org