________________ ઈચ્છા અને અભિમાન દૂર કરી શાન્તિ મેળવે. પર૧ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન. શ્રી રે સિદ્ધાચલ ભેટવા, મુજ મન અધિક ઉમાહોલ ઋષભ નિણંદ પૂજા કરી, લીજે ભવ તણે લાહ. શ્રીરે. 1 મણિમય મુરતિ શ્રી ઋષભની, નિપાઈ અભિરામ; ભવન કરાવ્યાં કનકનાં, રાખ્યાં ભરતે નામ. શ્રીરે 2 નેમ વિના ત્રેવીશ પ્રભુ, આવ્યા સિદ્ધક્ષેત્ર જાણી; શેત્રુજા સામે તીરથ નહિં, બેલ્યા સીમંધર વાણી શ્રીરે૦૫ પૂર્વ નવાણું સાસર્યા, સ્વામી શ્રી ઋષભ જિ સુંદ રામ પાંડવ મુગતે ગયા, પામ્યા પરમાનંદ. શ્રીરે૪ પુરવ પુન્ય પસાઉલે, પુંડરિકગિરિ પાયે કાન્તિવિજય હરખે કરી, શ્રીસિદ્ધાચલ ગાયે. શ્રીરે૫ શ્રી સિદ્ધાચલજીની સ્તુતિ. શ્રી સિદ્ધાચલ પંડણ, ઋષભ જિમુંદ દયાલ; મરૂદેવાનંદન વંદન કરૂં ત્રણકાળ; એ તીરથ જાણી, પુરવ નવાણું વાર; આદીશ્વર આવ્યા, જાણે લાભ અપાર. મહાવીર સ્વામીનું હાલરડું. માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે, ગાવે હાલે હાલે હાલરવાનાં ગીત; સેના રૂપાને વળી રતને જડીયું પારણું, રેશમ દોરી ઘુઘરી ગાવે છુમ છુમ રીત, હાલે હાલે હાલે હાલે મારા દેનને. 1 3 8 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org