________________
૩૯૨
શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર
હિચ્યા. નાટક પ્રેક્ષક જાયાં, કણ કુવસ્તુ, દેર લેવરાવ્યાં, કર્કશ વચન બોલ્યા, આક્રોશ કીધા, અબોલા લીધા,કડકડા મોયા, મત્સર ધર્યો, સંભેડા લગાડયા,શ્રાપ દીધા, ભેસા, સાંઢ, હુડ કુકડા,શ્વાનાદિક ઝુઝાડયા, ઝૂઝતાં જોયા, ખાદિ લગે અદેખાઈ ચિતવી, માટી, મીઠું, કણ, કપાસીયા કાજવિણ ચાંપ્યા; તે ઉપર બેઠા, આલી વનસ્પતિ ખુંદી, સુઇ શસ્ત્રાદિક નિપજાવ્યાં, ઘણી નિદ્રા કીધી,રાગદ્વેષ લગે એકને ઋદ્ધિ પરિવાર વાંછી,એકને મૃત્યુહાનિ વાંછી. આઠમે અનર્થદંડ વિરમણ વ્રત વિષયિઓ અને જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહિ. માટે
નવમે સામાયિક વ્રત પાંચ અતિચાર · તિવિહે દુપ્પણિહાણે, છે સામાયિક લીધે મને આહ દહટ ચિંતવ્યું, સાવધ વચન બોલ્યા, શરીર અણપડિલેહ્યું હલાવ્યુંછતી વેળાએ સામાયિક નલીધું, સામાયિક લઈ ઉધાડે મુખે બોલ્યા,ઊંઘ આવી, વાત, વિકથા, ઘરતણું ચિંતા કીધી, વીજ દીવાતણું ઉજજેહિ હુઈ, કણ, કપાસીયા, માટી, મીઠું, ખડી, ધાવડી, અરણ, પાષાણ પ્રમુખ ચાંપા, પાણી, નીલ; કુલ, સેવાલ, હરિયકાય, બીયકાય ઈત્યાદિક આભડયાં, સ્ત્રો તિયચતણું નિરંતર પરસ્પર સંઘટ્ટ હુઆ, મુહ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org