________________
૩૯૧
સંવ૨૭રી પ્રતિક્રમણ વિધિસહ સડ, સારાહી પિગ્યા. અનેરાં જે કાંઈ બહું સાવધ ખર કમક સમાચર્યા, વાશી ગાર રાખી, લીપણ
પણ મહારંભ કીધે, અણધ્યાચૂલા સંધૂકા,ઘી, તેલ, ગોળ,છાશતણું ભેજન ઉઘાડાં મૂકયાં.તે માંહિ માખી, કુંતી. ઉંદ૨, ગરોળી પડી, કીડી ચડો, તેની જયણ ન કીધી, સાતમે, પગ વિરમણવ્રત વિષવિઓ અને જેકેઈઅતિચાર સંવછરીદિવસ– માંહિ૦ ૭.
આઠમે અનર્થદંડ વિરમણ વ્રતે પાંચ અતિચાર; કંપે કુકકુઇએકંદર્પ લગે વિટચેષ્ટા, હાસ્ય ખેલ, કુતૂહલ કીધાં. પુરુષ સ્ત્રીના હાવભાવ, રૂપ,
ગાર. વિષયરસ વખાણયા, રાજકથા, ભક્તકથા, દેશકથા, સ્ત્રથા કીધી, પરાઈ તાંત કીધી. તથા પિશુન્યપણું કીધું; આર્તા–રૌદ્રધ્યાન થાયાં, ખાંડા; કટાર, કેશ, કુહાડા, રથ, ઉખલ, મુશલ, અગ્નિ, ચર ટી, નિસાહે, દાતરડાં પ્રમુખ અધિકરણ મેલી દાક્ષિશ્ય લગે માગ્યાં આપ્યાં. પાપપદેશ કીધે. અષ્ટમી ચતુર્દશીએ ખાંડવા દળવાતણું નિયમ ભાંગ્યાં.મુખરપણ લગે અસંબદ્ધ વાકય બોલ્યા.પ્રમાદાચરણ સેવ્યા. અંઘોળે નાણે, દાતણે, પગાર, ખેલ, પાણી તેલ છુટવા, ઝીણે ઝીલ્યા, જુગટે રમ્યા હિંચોળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org