________________
શ્રી પોંચ પ્રતિક્રમણ ત્ર
એ ચૌદ નિયમ દિનગત રાત્રિગત લીધા નહી, લેઇને ભાંગ્યાં. આવીશ અભક્ષ્ય,બત્રીશ અનંતકાય માંહિ આદું, મૂલા, ગાજર, પિંડ, પિંડાળુ, કચુરા, સુરણ, કુણી આંબલી, ગળા,વાઘરડાં ખાધાં. વાશી કાળ, પાળી, રેટલી, ત્રણ દિવસનું એદન લીધુ, મધુ, મહુડાં, માખણ, માટી, વેંગણુ, પીલુ, પીચુ, પાટા, વિષ, હિમ, કરહા, ધેાલવડા અજાણ્યાં ફળ ટીંબરૂ, ગુંદા, મહેાર, બેાર અથાણુ, આંબલ એર કાચુ મીઠું, તિલ, ખસખસ, કાર્ડિ બડા ખાધાં. રાત્રિ ભાજન કીધાં, લગભગ વેળાએ વાળુ કીધું. દિવસ વિષ્ણુઉગે શીરાવ્યા, તથા કતઃ ૫દર કર્માદાન, ઇંગાલકમ્મે, વણુકમ્મે, સાકિન્મે, ભાકિન્મે, ફાડી કમ્મે એ પાંચ ક, દતવાણિજ્જ,લખવાણિજ્જ, રસવાણિજ,કૈસવાણિજ્જ,વિસવાણિજ્જ, પાંચ વાણિજ્ય, જતષિલણકમ્મે, નિહ્લ છણકમ્મે, દગિ દાવયા, સર-દહ-તલાયસાસયા, અસપેાસયા એ પાંચ સામાન્ય; એવં ૫દર કર્માદાન બહુ સાવધ મહારંભ, રાંગણુ, લીહાલા કરાવ્યા. ઈંટ નિભાડા પચાવ્યા. ધાણી, ચણા, પાન્ન કરી વેચ્યાં, વાશી માખણુ તવાવ્યાં. તિલ વહેાર્યાં, ફાગણ માસ ઉપરાંત રાખ્યા,દલીદા કીયા,અગીઠા કરાવ્યા.શ્વાન,બીલાડા,
૩૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org