________________
ચઉમાસી પ્રતિક્રમણ વિધિસહુ
૨૯૧
ભાગે વ્રત વિષયિએ અનેરા જે કાઈ અતિચાર ચઉમાસી દિવસમાંહિ, ૧૨
સલેષણાતા પાંચ અતિચાર॰ ઇહલાએ પરલેએ॰ ઇલેગાસસપ્પઆગે, પરલેાગાસ સપ્પએંગે, વિઆસસપઆગે, મરણાસ`સપ્પુગે, કામભેગાસ સર્પઆગે, ઇહેલાકે ધર્મના પ્રભાવ. લગે રાજઋદ્ધિ, સુખ, સૌભાગ્ય પરિવાર વાંચાં,પરલેકે દેવ, દેવેન્દ્ર, વિદ્યાધર, ચક્રવર્તી તણી પદવી વીંછી, મુખ આવે જીવિતવ્ય વાંધ્યું, દુઃખ આવે મરણ વાંછયું. કામભાગતણી વાંછા કીધી. સલેપાવ્રત વિષયિએ અનેરા જે કાઇ અતિચાર ચઉંમાસી દિવસમાંહિ. ૧૩.
તપાચાર આર ભેદ, છ માહ્ય, છ અભ્યંતર. અણુસમૂણાઅરિયા. અણુસણભણી ઉપવાસવિશેષ પતિથિયે છતી શકિતએ કીધા નહિ. ઊણાદરી વ્રત તે પાંચ-સાત કાળીયા ઊણા રહ્યા નહિ. વૃત્તિસંક્ષેપ, તે દ્રવ્યભણી સવ વસ્તુના સક્ષેપ કીધા નહીં, રસત્યાગ, તે વિગયત્યાગ ન કીધે,કાયકલેશ-લાચાદિક કષ્ટ સહન કર્યાં નહી. સલીનતા-અગાપાંગ. સકાચી રાખ્યાં નહિં. પચ્ચક્ખાણ ભાંગ્યાં. પાટલે ડગમગતા ફેડયા નહિ ગડસી,પેારિસી,સાઢપેારિસી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org