________________
૨૮૮
શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર
હિંચ્યા. નાટક પ્રેક્ષક જોયાં. કણ કુવસ્તુ, દાર લેવરાવ્યાં, કર્કશ વચન બોલ્યા, આક્રોશ કીધા, અબોલા લીધા,કડકડા મેડ્યા.મત્સર ધર્યો. સંભેડા લગાડયા.શ્રાપ દીધા.ભેંસાં, સાઢ,હુડ, કુકડા, શ્વાનદિક ઝાડયા. ઝુઝતાં જોયા. ખાદિ લગે અદેખાઈ ચિતવી. માટી, મીઠું, કણ, કપાસીયા કાજવિણ ચાંપ્યા તે ઉપર બેઠા. આલી વનસ્પતિ ખુંદી, સૂઈ શસ્ત્રાદિક નિપજાવ્યાં.ઘણી નિદ્રા કીધી. રાગદ્વેષ લગે એકને ઋદ્ધિ પરિવાર વાંછી,એકને મૃત્યુહાનિ વાંછી, આઠમે અનર્થદંડ વિરમણ વ્રત વિષય અને રાજે કોઈ અતિચાર ચઉમાસી દિવસમાંહિ૦ ૮
નવમે સામાયિક વ્રત પાંચ અતિચાર | તિવિહે દુપ્પણિહાણેક | સામાયિક લીધે મને આહટ્ટ હટ્ટ ચિંતયું સાવધ વચન બેલ્યા. શરીર અણપડિલેહ્યું હલાવ્યું છતી વેળાએ સામાયિક ન લીધું સામાયિક લઇ ઉઘાડે મુખે બોલ્યા. ઊંઘ આવી.વાત,વિકથા, ઘરતણી ચિંતા કીધી. વીજ દીવાણી ઉજજેહિ હુઈ કણકપાસીયા, માટી, મીઠું, ખડી, ધાવડી, અરણેટા, પાષાણ પ્રમુખ ચાંપ્યા. પાણી, નીલ, ફૂલ, સવાલ,હરિચકાય,બીચકય ઇત્યાદિક આભડયાં,સ્ત્રી તિર્યંચતણ નિરંતર પરસ્પર સંઘટ્ટ હુઆ, મુહપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org