________________
ચઉમાર્સી પ્રતિક્રમણુ વિધિસહ
૨૮૫
સક્ષેપ ન કીધેા. માતા,પિતા,પુત્ર,સ્ત્રીતણે લેખે કીધા. પરિગ્રહ પરિમાણ લીધુ નહીં,લેઇને પઢયું નહીં.પઢવું વિસાયુ, અલીધુ મેલ્યું, નિયમ વિસાયાં. પાંચમે પરિગ્રહ પરિમાણુવ્રત વિષયિએ અનેરા જે કાઇ અતિચાર ચમાસી દિવસમાંહિ ૦ ૫
છઠ્ઠે દિક્પરિમાણ વ્રતે પાંચ અતિચાર॰ગમણુસ્સ ઉ પરિમાણે ઊધ્વ દિશિ,અધાદિશિ,તિય ગદિશિએ જાવા-આવવાતણા નિયમ લઇ ભાંગ્યા. અનાભાગ વિસ્મૃતલગે અધિક ભૂમિ ગયા.પાડવણી આઘી પાછી મેાકલી. વહાણ વ્યવસાય કીધા. વર્ષાકાળે ગામતરું કીધુ,ભૂમિકા એક ગમા સક્ષેપી, બીજી ગમા વધારી. છઠ્ઠે દિક્પરિમાણ વ્રતવિષયિએ અનેરાજે કાઇ અતિ ચાર ચઉમાસી દિવસમાંહિ ૬.
ર
સાતમે ભાગેાપભાગ વિરમણ વ્રતે ભાજન આશ્રી પાંચ અતિચાર અને કહુ ંતી ૫દર અતિચાર, એવં વીશ અતિચાર. સચિત્તે પરિફ્રે સચિત્ત નિયમ લીધે અધિક સચિત્ત લીધું. અપવાહાર,દુપાહાર, તુચ્છૌષધિતણું ભક્ષણ કીધુ,એઓળા ઉ’મી, પોંક, પાપડી ખાધાં. સચ્ચિત્તઃવવિગઇ-વાહત મેલવત્થસુમેસુ !! વાડણસયણવિલેવણ–ખંભદિસિન્હાણભત્તસુ ૫ ૧.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only