________________
શ્રી પાઁચ પ્રતિક્રમણ સૂત્ર
આકાંક્ષ-બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ક્ષેત્રપાળ ગેાગા, આસપાલ, પાદરદેવતા,ગાત્રદેવતા,ગ્રહપૂજા,વિનાયક હનુમ ત,સુગ્રીવ,વાલી,નાહ ઇત્યેવમાદિક દેશ, નગર, ગામ,ગેાત્ર,નગરી,જીજીઆ,દેવ દેહરાના પ્રભાવ દેખી રાગ આતંક કષ્ટ આવે ઇહલેાક પરલેાકાથે પૂજ્યા માન્યા. સિદ્ધ વિનાયક રાઉલાને માન્યું,ઇચ્છયુ, બૌદ્ધ,સાંખ્યાદિક સન્યાસી, ભરડા,ભગત,લિંગિયા, જોગીયા,જોગી,દરવેશ,અનેરા દર્શનીયાતણાકષ્ટમંત્ર ચમત્કાર દેખી પરમાર્થ જાણ્યા વિના ભુલાવ્યા,માહ્યા કુશાસ્ત્ર શીખ્યાં, સાંભળ્યાં, શ્રાદ્ધ, સ વચ્છરી,હાળી, અળેવ,માહિ પુનમ,અજાપડવા,પ્રેતમીજ,ગેરીત્રીજ, વિનાયકચેાથ,નાગપચમી,ઝીલણા¥ી,શીલસાતમી, ધ્રુવ આઠમી, નૌલી નવમી,અહવા દશમી,વ્રતઅગીચારશી, વત્સ આરસી, ધનતેરશી, અનંત ચઉદશી, અમાવાસ્યા, આદિત્યવાર,ઉત્તરાયણ, નૈવેદ્ય કીધાં, નવાદક, યાગ, ભાગ ઉતારણાં કીધાં, કરાવ્યાં,અનુમેાઘાં,પીંપળે પાણી ઘાલ્યાં,ધલાવ્યાં,ધર આહિર ક્ષેત્રે, ખલે, કુવે, તળાવે, નદીએ, દ્રહે, વાવીએ, સમુ,કુંડે પુણ્યહેતુ સ્નાન કીધાં, કરાવ્યાં, અનુમેાવાં. ગ્રહણ, શનિશ્ચર, માહ માસે નવરાત્રીએ નાહ્યા, અજાણ્નાં થાપ્યાં, અનેરાં વ્રત વ્રતેાલાં કીધાં કરાવ્યાં, વિતિ
૨૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org