________________
૨૭૮
શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર પ્રભાવના દેખી મૂઢદષ્ટિપણું કીધુ, તથા સંઘમાંહે ગુણવંતતણી અનુપમું હણુ કીધી. અસ્થિરીકરણ, અવાત્સલ્ય, અપ્રીતિ, અભક્તિ નિપજાવી, અબહુમાને કીધું, તથા દેવદ્રવ્ય, ગુરૂદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્ય,ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિણસ્યાં, વિસતાં ઉવેખ્યાં. છતી શક્તિએ સારસંભાળ ન કીધી તથા સાધર્મિક સાથે કલહ કર્મબંધ કીધે, અતી, અષ્ટપડ મુખકાશ પામે દેવપૂજા કીધી, બિંબપ્રત્યે વાસકુંપી ધપધાણું કલશતણા ઠબકા લાગ્યો, બિંબ હાથથકી પાયું, ઊસાસ-નિસાસ લાગે. દેહરે ઉપાશ્રયે મલલેમાદિક લેહ્યું.દેહરામાંહે હાસ્ય, ખેલ, કેલી કુતુહલ, આહાર, નિહાર કીધાં. પાન સોપારી, નિવેદિયાં ખાધાં, ઠવણુંયરિય હાથથકી પાડયા, પડિલેહવા વિસાર્યા, જિનભવને ચોરાશી આશાતના, ગુરૂ ગુરૂણી પ્રત્યે તેત્રીશ આશાતના કીધી હોય, ગુરૂવચન તહત્તિ કરી પડિવન્યું નહીં, દર્શનાચાર વિષયિઓ અને જે કોઈ આતિચાર ચાઉમાસી દિવસમાંહિ. ૨.
ચારિત્રાચારે આઠ અતિચાર. પણિહાણગજુત્ત, પંચહિં સમિઈહિં તીહિં ગુનાહિં એસ ચરિત્તાયારે, અઠવિહો હોઈ નાયો . ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org