SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ઓકેગલમાં :: મહારાણા ! મુનિએ ઘેાડેસ્વાર થઈને આવેલ પુરૂષ પ્ર ત્યે જોઈને કહ્યું. “ તમારી અને તમારા મંત્રીશ્વરની દ્રઢતા જોઇને મને હવે આનદ થાય છે. જો કે સ’સરતા મે' ત્યાગ કર્યો છે એટલે તેમાં અનતા મનાવાપ્રતિ અમારે ઉપેક્ષા અરવી જોઇએ, તે પશુ સંસાર વાસીઓનાં આત્મહિત તરફ પણ લક્ષ્ય રાખવાની અમારી ફરજ છે અને તેથીજ મેં તમને તમારા કબ્યની ખરી દિશા દર્શાવી છે. જે ભૂમિમાં મારા જન્મ થયા છે, જે ભૂમિના અન્ન-પાણીથી મારા આ સ્થળ દેહ પાષાયા છે અને જે ભૂમિના સુશીતલ છાયામાં વસી ને મેં મારૂ સ્માટલુ જીવન વ્યતીત કર્યું છે, તેના કાણુને માટે મારાથી બનતા પ્રયાસ કરવા એ મારી ક્જ છે, મેં તમન જે ઉ. પદેશ આપ્યા છે, તેના મ એવા નથી કે તમારે મારા કથ્વી, તમારે તમારા શત્રુઓને નાહક હૅશન કરવા અને તમારે તેમના જાનમાલ લુંટી લેવાં, મેં તા તમને તમારા કત્તવ્યમાં જોડાવાના એટલે કે તમારા દેશનું; તમારા ધર્મનું અને તમારા ખંધુઓનુ રક્ષણ કરવાનાજ ઉપદેશ આપેલા છે અને તમે જો તમારા કત્ત વ્યને વિચારી વર્તન કરશે, તે તમે સ્વપરનુ કયાણ કરવા ભાગ્યશાળી થઇ શકશે. પરમાત્મા મહાવીર સનું કલ્યાણુ કરા. "" * એ પ્રમાણે કહી તે મુનિ ત્યાંથી તુરતજ રવાના થઇ ગયા. મ હારાણા પ્રતાપસિંહૈ તથા મંત્રી ભામાશાહ તેમના ઉપદેશથી આ શ્ચર્યમાં એટલા તે લીન થઈ ગયા હતા કે, મુનિ કયારે ચાલ્યા ગયા. તેની તેમને ખબર પડી નહિ. પ્રકરણ ૫ સુ. આકસ્મિક ઘટના. ચંપાના મહાલયને ત્યાગ કરી વિજય આગ્રાના રાજમાગે થઈને કયાંઇક ચાલ્યેા ગયા, એ આપણેં બીજા પ્રકરણમાં વાંચી ગયા છીએ. વિજય જ્યારે મહાલયમાંથી બહાર નીકળ્યો ત્યારે રાત્રિના આઠ વાગી ગયા હતા. આકાશમાં અગણિત તારા ઉગ્યા હતા. પર ંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy