________________
૫૭:
સફળતાનાં સેાપાન
જાય છે. આગ્રહી વલણ દ્વારા તે પેાતાના જીવનમાં અસાન્તિને વધુ કાયમી બનાવતા હાય છે.
ઊંચે ફરતા નવ ગ્રહેાની સારી, માઠી અસર કરતાં પણ વધુ માઠી અસર આજના માનવાને પાતે જ પેદા કરેલા, આ, આમ આદિ નવ ગ્રહેા કરી રહ્યા છે.
એ નત્ર ગ્રહમાં પહેલા તે આગ્રહ. આ મહુની અસરથી માનવીમાં પેાતાના જ વિચારના સમર્થનનુ મિથ્યા ઝનુન જન્મે છે.
ખીજા ગ્રહનુ નામ છે કદાગ્રહ. આ ગ્રહનો જન્મ આગ્રહમાંથી થાય છે અને તે માનવીના જીવનની શાન્તિને ભરખી જાય છે.
કદાગ્રહમાંથી જન્મે છે, દુરાગ્રહ નામનો ત્રીજો મહ. આ ગ્રહ માનવી પાસે ન કરવાનાં કામેા કરાવીને માનવના નામને અટ્ટો લગાડે છે.
દુરાગ્રહનું સ્વરૂપ હાય છે ભારેલા અગ્નિ જેવુ' અન તેમાંથી પ્રકટે છે હુતાશન મેા વિગ્રહ નામનો ગ્રહ, જે પેાતાની લપટમાં હજારોને હાઈયાં કરી જાય છે. બાકીના પ્રહેાનાં નામ છે. પૂહ, હઠાગ્રહ, સત્યાગ્રહ અને મિથ્યાગ્રહ.
આ નવે હેાને જે મેાકળુ મેદાન આજના પ્રગતિશીલ મનાતા માનવે પેાતાના જીવનમાં તેમજ સમાજમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org