________________
સાચા સુખને માર્ગ:
સહેજ વાંકું પડે એટલે કે છૂટી જાય એવા તકલાદી સબંધ તકવાદી જીવનમાંથી જ જન્મ્યા છે ને?
સાચા સંબંધીઓ તે પરસ્પર માટે આભ જેવા ઉદાર હેય. એકમેકની ભૂલને નાની નજરે જોનારા હેય. ધકાનું માથું પાછું જુદું થઈને પણ ભેગું થઈ જાય તેમ અંતરાયના ધેકાને માર પણ તેમને અલગ પાડવામાં નિષ્ફળ જાય.
નેહના સંબંધમાં અંગત અનુકૂળતાને સ્થાન હતું નથી. એકબીજાને વધુમાં વધુ અનુકૂળ બનવાની ભાવના પરસ્પરના હૈયામાં મહેકતી હોય છે.
જ્યારે આજના સંસારમાં તે પોતાની સ્કૂલ અનુકૂળતાને સહેજ ધકકો પહોંચે છે એટલે સ્ત્રી પોતાના પતિથી છૂટા પડવા સુદ્ધાં વિચાર કરી શકે છે. અને પિતાની અનુકૂળતાના અંગત ખ્યાલમાં ગળાડૂબ પુરુષ પિતાની પત્નીથી અલગ થવાનો નિર્ણય લઈ શકે છે.
કહો! જ્યાં આવાં સ્વાથી જેડાં રહેતાં હોય તે સંસારમાં સુખ-શાન્તિ રહી શકે? નવા નવગ્રહ ' અંગતતા અંચળો ઓઢીને ફરતે આજનો માનવી, માનવ તરીકેના એના આચારથી ઘણે નીચે ગબડી ગયે છે. “મારું સાચું” ના મિથ્યા ઘમંડ નીચે તે વધુ દબાતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org