________________
૫૩ :
પ્રમાણસર પાણીથી ખેતરે લીલાછમ બને છે અને તે પ્રમાણમાં ઘટવધ થવાથી તે ખેતરે કાતિ વેરાન કાં જળબંબાકાર બની જાય છે, તે જ રીતે વાણીરૂપી શક્તિને વિવેકપૂર્વકને સદુપયેગ કરતા રહેશે તે તમારા જીવન બાગ પણ હરિયાળો બનશે. અને બીજા અનેકને સાચા જીવનની પ્રેરણા પૂરી પાડશે.
પદાર્થોના વપરાશમાં કરકસર કેમ કરવી તે તમે જાણે છે, જ્યારે વાણીના વપરાશને વિવેક તમે ચૂક્તા જાઓ છે. ગમે ત્યારે ગમે તેમ બેલી નાખવા માટે વાણીરૂપી સાધનને તમે દુરૂપગ કરતા રહેશે તે તેની સજારૂપે ભવાંતરમાં તિર્યંચગતિના ભાગી બનવું પડશે એ ન ભૂલશે. - પાણી અને તેમાંથી બનતી વરાળની શક્તિ કરતાં હૈયાનાં હેતવડે ભીંજાએલા સાચા શબ્દોમાં અધિક શક્તિ હેય છે. એ શબ્દોની શત્રુના હૈયાને પણ અસર થાય છે.
પાણી તરસ છીપાવે છે તેમ મધુરને શીતલ વાણી માનવીના થાકને એ છે કરે છે. મનની પ્રસન્નતામાં વધારે કરે છે. વાણીને દુરૂપયેગ અટકાવવા માટે પરનિંદા છેડી દો! ગુણ આત્માઓના ગુણની અનુમોદના કરે! કેઈનું પણ અહિત થાય એ શબ્દપ્રયોગ ન કરે!
આ છે સુખી થવાને સાચે માર્ગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org