________________
સાચા સુખની માગ:
પર
થોડામાંથી થોડું પણ બીજાને આપતાં શિખે ! પેટ અને પટારાના પૂજારી બનીને કદીએ સુખ-શાન્તિ અનુભવી નહિ શકે!
હાય કરેડપતિ ને જીવ હાય ભિક્ષુક જે તે તેની તે લક્ષ્મીથી તેને પિતાને કે સમાજને સાચે શો લાભ?
દાનરૂપે સન્માર્ગે વહેતું રહે છે ત્યાં સુધી જ સંપત્તિરૂપી ઝરણાનું પવિત્ર્ય જળવાય છે અને તે ઝરણામાં અનેકને સુખ–શાન્તિ આપવાની યોગ્યતા હોય છે.
તમારા કબજામાંની સંપત્તિમાંથી થોડીક પણ તમે બીજાને ભાવપૂર્વક આપતાં શિખશે તે તમને સુખને
પૂર્વક આ સંપત્તિમાં
અનુભવ
સુખનું ચોથું સાધન
સુખનું ચોથું સાધન છે વાણી. જે યશ પણ અપાવે અને ખાસડાં પણ ખવરાવે.
પાણીમાં કેવી શક્તિ છે તે તે તમે જાણે છે ને? જ્યારે વાણીમાં તેના કરતાં પણ અધિક શક્તિ છે. પાણીના મોટા પ્રવાહને સમયસર નાથવામાં ન આવે તે તે કેવા અનર્થો જન્માવે તે પણ તમે જાણે છે, તે જ રીતે પાણી કરતાં અધિક શક્તિવાળા વાણીના પ્રવાહને સંયમ વડે નાથવામાં ન આવે તો તેનાથી વ્યક્તિ તેમજ સમાજને ભારે ધક્કો પહોંચે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org