________________
સાચા સુખનો માર્ગ
૫૦
શરીરનું બળ એ જેવી તેવી વસ્તુ નથી. એ બળને સદુપયેગ સાચા સુખના માર્ગ ઉપર આગળ વધવા માટે કરવાને બદલે પંચેન્દ્રિયના વિષયે ભેગવવા પાછળ કરે તે મહાપુણ્ય મળેલા ચિંતામણિ-રત્નને ઉપગ કાગડાને ઉડાડવા પાછળ કરવા બરાબર છે. ' શરીરને બહારથી ગમે તેટલું સાચવશે તે પણ અંદરની સાચવણ નહિ હોય તે તે તમને ખરા સમયે સાથ નહિ આપે. શરીરના શણગાર
કુલ-શીલની મર્યાદાના પાલન માટે શરીર ઉપર વસ્ત્રો ધારણ કરવાનાં છે.એ વસ્ત્રો વડે જ શરીરની શોભા વધે છે. એવી જે ગેરસમજ આજે ઠેર ઠેર જોર પકડતી જાય છે, તે પડતીની એક નિશાની છે.
શરીર એ પ્રદર્શનનું સાધન નથી કે એને સારી રીતે શણગારીને સર્વની સમક્ષ રજુ કરવાની તમને ફરજ પડે. એમ કરવું તે તો વિકૃતિની જ નિશાની છે.
પિતાને કુળ, વય, પરંપરા, સંસ્કૃતિ વગેરેની સ્પષ્ટ પ્રતીતિ કરાવે એ પ્રકારે વો ધારણ કરશે તો તેનાથી તમને તેમજ તમને જેનારને પણ કંઈક લાભ થશે. ફેશનના નામે આપણી સંસ્કૃતિના ઘણા પ્રદેશમાં વિકૃતિ દાખલ થઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org