________________
સાચા સુખને માર્ગ:
૪૮ : ને તે પછી સાચા સુખની સાધના માટે મળેલાં સાધનોને શું તમે મફતના સમજીને ગમે તેમ વેડફી રહ્યા છે ?
માનવ મન-બુદ્ધિ, માનવ તન, માનવ વચન એ બધાં એટલાં બધાં કિંમતી છે કે, ચક્રવર્તી સમ્રાટ પોતે પોતાની બધી જ સંપત્તિ વડે પણ તેમાંને એકને પણ ખરીદી શકે નહિ. | કિંમતી ફાઉન્ટન–પેન કેમ વાપરવી તે તમે જાણે છે અને તેના કરતાં અનેકગુણ મૂલ્યવાન દેહાદના સદુપયેગ ટાણે, સ્વાર્થને વશ થઈને તમે સાચે માર્ગ ચૂકી જાઓ છે.
જે તમને સુખ ગમતું હોય અને દુઃખ ન ગમતું હોય તો તમારા સુખમાં બીજાને સાથીદાર બનાવે અને બીજાના દુઃખમાં તમે ભાગ પડાવે. સામે માણસ કદાચ ને પાડે તે પણ તેના દુઃખમાં ભાગ પડાવવામાં તમે પાછા ન પાડશે?
પર માટે પુષ્પ જેવા કોમળ અને પિતાના માટે વજ જેવા કઠણ તમે બની શકશો તે સુખ તમારી છાયા છેડતાં પણ કચવાશે.
તમારો આજને જીવનરાહ લગભગ અવળો જણાય છે એટલે કે પિતાના માટે જ પિતાની બધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org