________________
૪૭:
સફળતાનાં સોપાન;
એ રીતે ગોઠવવી જોઈએ કે જેની પ્રતિક્રિયામાં કોઈ જીવને તમે દુઃખી કરવા ઈચ્છો છો એ મલીન આશય રહે નહિ.
અન્યનું સુખ જે તમે સાંખી નહિ શકે તે, સુખી થવાને પાત્ર તમે બની નહિ શકે. સુખ કે જે પુણ્યનું ફળ છે, તે જે તમે ઈચ્છતા હે તે તેના મૂળ કારણરૂપ ધર્મ તમારા આચાર વિચારમાં વણાઈ જ જોઈએ.
તત્ત્વની વિચારણા માટે મળેલી બુદ્ધિનો જે વ્યભિચાર આ દેશમાં વધતું જાય છે તે જીવનની પોકળતાની સાથેસાથ હેતુવિહીન, ચાન્ટિક મજલને જ મજબૂત એક પુરા નથી તે બીજું શું?
જીવનલક્ષ્ય
- સાચા સુખની સાધના એજ જેનું જીવનલક્ષ્ય હેય તે માનવ યા પ્રજા તે સાધના માટે મળેલાં સાધનોની કેટલી બધી ઈજજત કરે એ તમે જાણે છે ?
પ્રવાસ માટે ખરીદેલી બે-પાંચ રૂપીઆની ટિકિટ તમે સાચવીને ખીસામાં મૂકે કે ગમે ત્યાં નાખી દે?
તમારે એજ જવાબ છે ને, કે “સાહેબ, એ તે વળી નાખી દેવાતી હશે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org