________________
r
સફળતામાં સપામ
સુખના માગ
પેાતાના સારા માટે પેાતાની જાતને જ ધન્યવાદ આપવા અને પૂરા માટે ખીજાની નિંદા કરવી એ સાચા સુખના વ્યાજબી માં નથી, પરંતુ દુઃખની દુનિયામાં દ્વારી જના ઉન્માગ છે.
બીજાના બંગલા જોઇને પેાતાનુ ઝુ ંપડુ તાડી પાડવાની દુર્મતિ પણ આજે ઠેર, ડૅર ારમાં આવતી જણાય છે. અને તેના કારણે આજના માનવ, પેાતાના આછા-પાતળા સુખ વચ્ચે પણ દુઃખી, દુઃખી' દેખાય છે,
ઓછામાં ઓછી સામગ્રી વચ્ચે પણ જો જીવતાં આવડે તે। માનવી સુખ – શાન્તિપૂર્વક જીવી શકે. ‘સામગ્રી વધે એટલે સુખ વધે અને સામગ્રી ઘટે એટલે સુખ ઘટે' એ સમજને દિલમાંથી દૂર કરી દેજો ! નહિતર એ તમને શાન્તિપૂર્વક શ્વાસ પણ નહિ લેવા દે.
જો સ્થૂલ સામગ્રીને સાચા સુખ સાથે પાયાના સંબંધ હેાત તા ત્યાગી બધા દુઃખી હાત અને રાગી અધા સુખી હાત.
આત્માના ઘરના સુખ સિવાયના કોઈ પણ સુખને સુખ માનવુ' તે આંગણે દુઃખને નાંતરવા ખરાખર છે. તમારે જવું હાય પાલીતાણાજી અને બેસી જાઓ. મુંબઈ જતી ગાડીમાં તે શું થાય? પાલીતાણાજીના ભેટા તમને થાય ખરા કે? તેજ રીતે સાચુ સુખ જ્યાં વસેલું છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org