________________
સફળતાનાં સાષાન
પરાધીન પ્રજા સ્વતંત્રતાનું સુખ ન માણી શકે તેમ કોઁધીન આત્મા સાચું સુખ ન અનુભવી શકે.
૪૧ :
એવું સાચું તેમજ સંપૂર્ણ સુખ એક માત્ર મેાક્ષમાં જ છે. જેના અનુપમ સ્વાદ સ કમ મુક્ત સિદ્ધ ભગવતા સહજપણે અનુભવી રહ્યા છે.
સહુ ઈચ્છે છે આવું અખંડ સુખ પણ તે સુખને મેળવવા માટે સાધના જોઇએ.
આવાં સાધન પણ પૂ પુણ્યના ઉદયે જીવને મળે છે. સુખનાં સાધના
તે સાધનામાં મન, વચન, કાય અને ધન મુખ્ય ગણાય. મનના સદુપયેાગ સારાસારના વિવેક પાછળ, વચનના ઉપયાગ હિત-મિત અને પથ્ય એવા સત્યની પાછળ, કાયાના સદુપયેાગ સંયમની સાધના પાછળ અને ધનના સદુપયેાગ દાનની પાછળ કરવાથી માનવીના જીવનમાં સાચા સુખના સંચાર થાય છે.
ધનના મુખ્ય બે પ્રકાર છે.
સ્થૂલ તેમજ સૂક્ષ્મ.
સ્થૂલ ધન સાધનાદિરૂપ હાય છે, જ્યારે સૂક્ષ્મ ધન ભાવનારૂપ લેખાય છે. જે મહાત્માએ સ્થૂલ ધનથી પરની ભૂમિકાને વરેલા હોય છે તે ધર્મ લાભાદિ દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org