________________
૩૯ :
સફળતાનાં સોપાનઃ
જેનામાં જે હોય તે તેની પાસેથી મળી શકે યા મેળવી શકાય પરંતુ જે હોય નહિ તે માગે તે કયાંથી મળે? અને નહિ મળે એટલે નિરાશ પણ થવું પડે. નિરાશામાંથી દુઃખ ઉત્પન્ન થાય.
વિજ્ઞાને શોધેલાં સાધને સુખનાં સાધનો છે એવું ખે માનતા! જે એ સુખનાં જ સાધન હોત, તે જે દેશમાં આજે એ સાધને વિપુલ પ્રમાણમાં ઉપયોગમાં આવી રહ્યા છે ત્યાંના માનવ સુખી હોત પણ ખરેખર એવું કંઈ જ નથી એટલું જ નહિ, પરંતુ અમેરિકા આદિ દેશની પ્રજા તે એ સાધના વિપુલ ગંજ વચ્ચે પણ મનની શાંતિ માટે વલખાં મારી રહી છે.
તાત્પર્ય કે વિજ્ઞાને ધેલાં સાધને સુખનાં સાધને નથી, પણ દુઃખનાં છે. જીવને અધિક પરવશ બનાવનારાં છે. દેહભાવ પિષનારાં છે.
બેઘડીની મેજને સાચું સુખ માનવાની ભૂલ કરશે તે તેની આકરી સજા તમારે ભેગવવી પડશે.
ઈન્દ્રિયે છે ખપ્પરધારિણી ગણીઓ જેવી, તેમાં જેટલું હશે તેટલું તે સ્વાહા કરી જશે અને તમારા નસીબે સુખને બદલે દુઃખ જ રહેશે.
સાચા સુખ વિષેની ગેરસમજના કારણે, આજના માને વધુ દુઃખી બનતા જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org