________________
સફળતાનાં સાપાન:
તમે જાણેા છે કે લૌકિક જીવનમાં પણ સહિ ષ્ણુતાના અભાવે માનવી દુ:ખી-દુઃખી થઈ જાય છે, તે પછી લે કેાત્તર જીવનની સફળતા માટે તેના સિવાય નભે ખરૂ?
૩૧:
ના, ના નલે.
આવી સહિષ્ણુતા હૈયાની વિશાળતા માગી લે છે. દિલ જેનું સાંકડુ હાય છે, તે માનવી ભાગ્યે જ કોઈના કામમાં આવી શકે છે. આવા સાંકડા દિલવાળા માનવીનું મકાન કદાચ માટું હાય તે પણ તેમાં ભાગ્યે જ કોઈને ભાવભીના આવકાર મળી શકે.
આવા સાંકડા હૈયાવાળા માનવાનુ જીવન સંઘનુ એક કેન્દ્ર બની જાય છે. વાતવાતમાં ગમે તેની સાથે અથડામણમાં ઉતરી પડતાં તેમને વાર નથી લાગતી. અને એ રીતે તેમનુ' જીવતર કથળી જાય છે.
પરસ્પરને સાંભળવા તેમજ સમજવાની ઉદારતાના અભાવે જીવનમાં વણમાગી અનેક મુશ્કેલીઓ ઉભી થાય છે. વાણીના સચમ
એક સાસુ તે વહુ.
અને ખૂબ ખેાલકણાં, ખ'નેની જીભ પણ ખાસી લાંબી, ઘરમાં ગ્રેજ કજીઆ થાય. અને તે કછુઆ પણ એવા કે સાંભળનાર સ્તબ્ધ થઈ જાય. ન વહુ સાસુને ગાંઠે, ન સાસુ વહુ પ્રત્યે વહાલ દાખવી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org