________________
સફળતાનાં સેાપાન
૩૦:
નિષ્ફળ જાય છે. અને તેથી જીવનમાં પણ સફ્ળ થઈ
શક્તા નથી.
સહિષ્ણુતા એ એવા ગુણ છે કે જો તમે તેને અપનાવશે તે તે તમારા જીવનને શાન્તિ વડે ભરી દેશે અને તેના સિવાય તમારૂ જીવન સતત સંઘના અખાડા જેવું ખની જશે.
સહિષ્ણુતા ખાઇને માનવી શું શું નથી ખાતા ?
જેના જીવનમાં સહિષ્ણુતા હાય તે માનવી પેાતાના મિત્ર કે શત્રુના એ કડવાં વેણ સાંભળીને આપઘાત કરવાની હદ સુધી પતન પામે ખરો કે? પરંતુ સહિ શ્રુતાના અભાવે આજે આ મહાન દેશમાં આપઘાતના એવા ઘણા મનાવા બની રહ્યા છે કે જેના કારણની શીષ કરતાં તરતજ સમજમાં આવે છે કે એક બીજાને ઓળખવા-આવકારવા તેમજ સાંભળવાની ઉદારતા તેમજ સહિષ્ણુતા હૈ।ત તેા આવા બનાવા નજ બનવા પામત.
એવા આગ્રહ સેવવા કે જેવા વિચારો મારા છે તેવાજ બધાના હૈાવા જોઇએ તે બરાબર નથી
આવા આગ્રહના કારણે તમારા વિચારથી ભિન્ન પ્રકારના વિચારવાળા માનવી સાથે તમે સારા વિચારાની આપ લે પણ નહિ કરી શકે! અને તમારી સાચી વાત તમે કેાઈના ગળે ઉતારી પણ નહિં શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org