________________
સફળતામાં સવ
સદાચાર એટલે શું એ તમારે તમારી જીભ ખેલવું ન પડે પણ તમારૂ જીવન જ તેને જવાખ આપી દે એવું સદાચારસ’પન્ન જીવન તમારે ખીલવવુ' જોઈએ, સહિષ્ણુતા
૨૯:
માનવજીવનની સફળતાના ત્રીજો પાયા સહિષ્ણુતા છે. સહિષ્ણુતા એટલે સહનશીલતા, સમજપૂર્વકની સહનશીલતા. જેમાં કાયરતાની ગંધ પણ ન હેાય એવી સહનશીલતા જે જગતના જીવાને ઘણું, ઘણું શિખવી જાય એવી સહનશીલતા.
કોઈ તમને ગાળ દે તા વિચારજો! સારૂં થયું, મેણે ગાળથી જ પતાબ્યું, તમાચા ન માર્યો. તમાચા મારે તે વિચારો ! લાત તે નથી મારી ને ? લાત મારે તે વિચારો ! ભલું થજો એનુ કે એણે મને જાનથી ન માર્યું ! અને કદાચ જાનથી મારી નાખે તેા તે સમયે વિચારજો, મારે આત્મા અમર છે અને અત્યારે જેને નાશ થઈ રહ્યો છે તે શરીર તા સરવાળે નાશવંત છે જ.
આવી સહિષ્ણુતા જેનામાં હાય તેજ ધર્મના પ્રભાવક બની શકે.
પેાતાને ગમતી જ વાત સાંભળવાની આદતવાળા અને અણુગમતી વાત સાભળતાંની સાથે ઉશ્કેરાઇને અસહિષ્ણુ બની જનારા સામી વ્યક્તિના હૃદયને જીતવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org