________________
સફળતાનાં સાપાવ :
૧૯:
તેમના માટે પણ વિવેકપૂર્વક સદુપયોગ કરવા જ જોઇએ તેનુ' વન; ઉપર મુજબના શેઠના વર્તન સાથે બંધબેસતું થવાનું જ, કારણ કે જેને પરિવાર જ મેટા હાય તે જો ઉડાઉ બની જાય તેા તે પરિવારની દશા થી થાય?
માટે જ કહું છું કે સાંસારિક કાર્યમાં કરકસર કરા! ધર્મના કાચમાં ઉદાર અનેા !
સાંસારિક કાર્યાં પાછળ તમે વધુ પડતા જે ખર્ચ કરી છે. તે આટા-રેણે જાય છે અને તેનાથી જીવનમાં સ'સારરસિકતા ફેલાય છે તે જુદી.
સદાચારીનું લક્ષ્ય સદા જીવનની શુદ્ધિ તરફ રહે છે, આત્માના હિત તરફ્ રહે છે. લક્ષ્મી સાથે વિલાસ ખરીદવાની ભૂલ તે ભાગ્યે જ કરે છે.
સદાચારથી આપણી સંસ્કૃતિ ઊંચી આવશે.
ચાવી દીધેલા પૂતળા જેવા હૃદયશૂન્ય તેમજ ઇન્દ્રિયાને ચગાવવામાં ચકચુર માનવા જ્યાં મેાટી સંખ્યામાં વસતા હોય છે તે દેશની સંસ્કૃતિનુ` વિકૃતિમાં રૂપાંતર થાય છે.
આપણી સ`સ્કૃતિ ઉદારતા, સદાચાર, સહિષ્ણુતા તેમજ સદ્ભાવનામાં છે.
માટે જીવનમાં સદાચારન વણી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org