________________
સફળતાનાં સેાપાન
સસરાજી સ્વયં વહુને પૂછે છે, કે આવું માથુ અગાઉ તમારે દુઃખવા આવેલુ' કે કેમ ? '
૨૭:
Į વહુએ વડીલની આમન્યા જાળવીને જવાબ આપ્યા કે, હા, જી એકવાર મારા પિયરમાં મારે આવું જ માથું ચઢયું હતુ. અને પછી મારા પિતાજીએ સાચા મેાતીને લેપ કરતાં જ તે મટી ગયુ' હતું.'
:
એ હા! એમા શુ? એમ ખેલતાંકને શેઠે તિજોરી ખાલીને તેમાંથી સાચા મેાતીના દાખડા કાઢચેા. તે દાખડામાંથી જરૂર મુજખ સાચા મેાતી કાઢયાં અને તેને વાટવાની લાટ પર મૂકયાં.
આ જોઇને વહુ બેઠી થઈ ગઈ. તે ખાલી ઉઠી, ‘સસરાજી, મેાતી ન વાટશેા, માથું ઉતરી ગયુ છે. આ તે આપને જોડાને તેલ ઘસતા જોયા એટલે મને થયુ કે શું આપના દિલમાં લાલરૂપી અસુરે વાસ કર્યો? તેના સમાધાન માટે માથું દુઃખવાનું આ નાટક મે ભજવ્યુ છે.’
માનવી પાતે જે સમાજ, રાષ્ટ્ર તેમજ વિશ્વમાં રહેતા હાય તે સમાજ, રાષ્ટ્ર તેમજ વિશ્વના નાના-મેાટા માનવા તેમજ પશુપંખીઓની જરૂઆતના વિચાર કર્યો જ સિવાય પેાતાને મળેલી સંપત્તિને એફામ બનીને ઉઠાડવા માંડે તે તે સ્વાથી. આંધળેા, જડ તેમજ ઉડાઉ ગણાય. અને જે એમ સમજે કે એ બધાંની સાથે મારે એક ચા બીજા પ્રકારના સંબંધ છે અને મારી સપત્તિના મારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org