________________
સફળતાનાં સાપાવ
જેટલી કરકસર તમે તમારા શણગારવા તેમજ શેાભાવવામાં કરશે પડતા અચવામાં સહાયક થશે.
કરકસર છે બીજો ભાઇ
૨૬:
અંગત જીવનને તેટલી તે તમને
કસરને ગૃહસ્થના કર પણ કહી શકાય.
કરકસરને કંજુસાઈ સાથે સંબંધ નથી તે નીચેના દાખલાથી સ્પષ્ટ થશે.
કરકસરીઆ એક શેઠ.
પુણ્યના પ્રભાવે તેમને ત્યાં અઢળક ધન હતું. હીરાને રત્નાનાં તા કચાળાં હતાં.
આવા શ્રીમત શેઠ, એકવાર પેાતાના જોડાને તેલ ચેપડવા બેઠા. તેલ ચાપડે પણ એવી રીતે કે તેનું ટીપું પણ નીચે ન પડે.
આ દશ્ય શેઠના દીકરાની વહુએ જોયું.
તેને થયું, શું સસરાજી ખરેખર લેાભી હશે ? પણ ના, પારખા સિવાય કોઇના પણ માટે એકાએક અભિપ્રાય માંધી દેવે! તે ઠીક નહિ.
સસરાજીના સ્વભાવની પરીક્ષા માટે, વહુ, ‘માથું ખૂબ જ દુઃખે છે,” કરીને સુઈ ગઈ. ઘણા ઉપચાર કરવા છતાં માથું ઉતરતું નથી.
\
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org