________________
સફળતાનાં સાપાન:
૨૪:
તેમ છતાં નાક ન હેાય તે। માનવી બહારથી જ કદરૂપા દેખાય, જ્યારે ઉદાર એવા અસદાચારીનુ જીવન તેા 'દરથી પણ ગધાઈ ઉઠે અને સમાજમાં દુર્ગંધ પણુ ફેલાવે.
મન તેમજ ઇન્દ્રિયા ઉપરના શકય અકુશથી જીવનમાં સદાચાર સાકાર બને છે અને પછી સાદાઇ વડે દીપી ઉઠે છે.
ભાગવિલાસ પાછળ વેડફી નાખવા જેટલી જ પેાતાના જીવનની કિંમત આંકનારાએનું અનુકરણ કરશે તે અણુમેાલ માનવભવ હારી જશે.
આજે કયાં છે એ સાદાઇ કે જે અંદરની વૃત્તિની સ્વચ્છતાનુ પ્રતિબિંબ પાડતી હોય?
ખેાટી ટાપટીપ અને આછક્લાઈ આયને શાલે? શરીરને શણગારનું પુતળું બનાવવાના મેાહ ન રાખશે!!
સાદાઈની પાળ તૂટશે તેા સયમ જોખમમાં મૂકાઈ જશે. સદાચારરૂપી અંધમાં ગામડાં પાડવા માંડશે.
સાદાઈ અને સ'ચમ સિવાય સત્ત્વની શુદ્ધિ અને વૃદ્ધિ શકય નથી, તે સિવાય જીવનની સફળતા સાધી નહિ શકેા, માટે જીવન સાદું' રાખા!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org