________________
૨૩:
સફળતાનાં સાપાન
શ્રીમતા, ગરીખને આળસુ ગણીને હસી કાઢે છે. ગરીબ, શ્રીમતને ‘કાળાબજારીએ' કહીને વગેાવે છે. આ દેષદન ખતરનાક છે.
પરદોષદર્શીનના આ જીવલેણ વ્યાધિને જડમૂળથી ઉખેડી નાખવા માટે સહુ નિદોષના દર્શનની ટેવ પાડે! આત્મનિરીક્ષણ તરફ વળે !
વિચાર તા કરી! જો શાંતિદાસ શેઠે જિનદાસ શેઠ ઉપર દોષના ટાલા નાખ્યા હૈાત તે શું પરિણામ આવત?
દાનવીર જગડુશાહે દુષ્કાળ-પીડિત માનવા તેમજ પશુએને એમના જ ભાગ્યના ભરાસે છોડી દીધા હાત તે
આજની સંસ્કૃતિના આશ્રિતામાં આત્મનિરીક્ષણની રુચિ એસરતી જાય છે અને તેથી જ કહીએ છીએ કે ભારતીય પરંપરાના ઉપકારક આશ્રયને ભૂલેચૂકે, પણ છેડશે નહિ !
સદાચારની સુવાસ
માનવજીવનની સફળતાના ખીજો પાયા સદાચાર છે. સદાચાર સિવાય ઉદારતા શાલે નહિ.
નાક વગરના માં જેવી કદરૂપી અસદાચારીની ઉદારતા અની જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org