________________
શ:
'સંકળતા સપના
શ્રીમતે
આ
પાસેથી
દાન, ભોગ અને નાશ. કાંતે તે પાત્રમાં જશે, કાં ગાત્ર યા ખાત્રમાં.
માનવના હૈયાની ઉદારતાની સુગંધ સાથે સંસારમાં સુવાસ ફેલાવે એવા લક્ષ્મીપતિઓની સમાજને આજે ખરી જરૂર છે. અશરણ તેમજ દીન-દુખિયાને, નામ કમાવાની લાલસા સિવાય દાન આપનારા ઘટયા છે, એટલે મનાતા શ્રીમંત પાસેથી ધન મેળવવા માટે સમારંભે, મેળાવડાઓ, ચેરિટી– આદિ રાખવા પડે છે અને શ્રીમંતને મોટા માને ચઢાવીને તેમની પાસેથી પૈસા કઢાવવા પડે છે તે શું શરમાવા જેવું નથી? દાનના આવા વેપારીઓ વડે આ દેશની મહાસંસ્કૃતિની ઈજજત વધશે નહિ પણ ઘટશે જ. કોણ જાણે કેવા પ્રકારની છે આજની લક્ષ્મી કે જે ભોગ અને નાશ સિવાય. ભાગ્યે જ દાન પાછળ સાર્થક થાય છે?
દુઃખના દિલની વાતે જે સુખી નહિ સાંભળે તો સમાજ-વ્યવસ્થા ટકશે શી રીતે?
આવશ્યક ચીજ - વસ્તુઓના અભાવે સતતપણે આત્ત અને રૌદ્રધ્યાનની આગમાં બળતા માનની મદદ દેડી જવાને પોતાના ધર્મ, જે શ્રીમંતે નહિ બજાવે તે તેઓ હડધૂત થશે અને તેમના પાપે તેમને સમાજ પણ બદનામ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org