________________
સફળતાનાં સાષાન
c:
દેતી કે છાશ લેવા આવેલી ખીજી મહેનેાને તેની ગધ સુદ્ધાં ન આવતી.
ભારતીય સૌંસ્કૃતિના અમૃતમી૰ાં ધાવણમાંથી આવા દાનવીરા પેદા થતા, પાશ્ચાત્ય સંસ્કૃતિના પાણી જેવી ધાવણમાંથી ભાગના રાગીએ જ પેદા થાય ને ?
દારૂ, બીડી ચા ચાના બ્યસનીને સમયસર દારૂ, બીડી યા ચા નથી મળતી તે! તે ઊચા-નીચા થઇ જાય છે, બગાસાં ખાવા માંડે છે, પગ ઘસે છે, તેમ દાનના વ્યસનીને જે દિવસે દાનને પાત્ર કોઈ વ્યક્તિને સુયાગ નથી સાંપડતા તે દિવસે તે ખૂબજ નિરાશ બની જાય છે.
કહા ! આવા દાનવીરાને દેવતાઓ હાથ ન જોડે? જોડે, જરૂર જોડે.
પણ આજે તેા ધ કાય પાછળ પાંચ પૈસા ખ વાની વાત સાંભળીને ભાગ્યશાળીએ પેાતાના વડીલને પૂછવાનું બહાનું આગળ કરીને છટકી જાય છે અને ભાગવિલાસ પાછળ હજારા વેડફતી વખતે સગા ભાઇની પણ સલાહ બીનજરૂરી માને છે.
આવુ ધુંધળુ છે. આજના સંસારનુ` ચિત્ર. માનવ-પ્રાણીઓના હિત પાછળ જેમની લક્ષ્મી સાર્થક થાય છે, તેઓ ખરેખર ધન્ય છે. લક્ષ્મીના ફળ ત્રણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org