________________
સફળતાનાં સોપાન: જગડુશાહ ભિક્ષુકના વેશમાં આવેલા રાજાને મન મૂકીને દાન આપે છે. હાથની વીંટીઓ પણ એક પછી એક આપવા માંડે છે. આવું અજબનું દાન જોઈને રાજા પ્રભાવિત થાય છે. પ્રકટ થાય છે અને જગડુશાહને કહે છે, “ધન્ય છે તારા માતાપિતાને! ધન્ય છે. તારા કુળને! પવનવેગે પ્રસરેલી તારી કીર્તિનું ખરું કારણ આજ હું સમજી શકો. વિપત્તિમાં મૂકાયેલા માનવ તેમજ પશુઓની વહારે ધાનાર હે દાનવીર ! તને ધન્ય છે.”
દાન વ્યસનીપણું
માણસ વિપત્તિમાં મૂકાઈ જાય ત્યારે પૈસાની કિંમત ગણાય કે માણસની? માણસની વિપત્તિ સમયે તે માણસ કરતાં વધુ કિંમત જેઓ લક્ષ્મીની આંકે છે, તેઓ માનવ નથી, માનવના રૂપમાં દાનવ છે, દરિદ્રશિરમણિ છે, પૃથ્વીને ભાર વધારનારા છે. તેમના હાથને રિટલે કૂતરાં પણ ભાગ્યે જ ખાય છે.
માંડ દેઢ બે સૈકા અગાઉ આ ભારતદેશમાં એવા દાનવ્યસની શ્રીમંત થઈ ગયા કે જેઓને ઘેર વલેણું હતાં. ગરીબ તેમજ મધ્યમવર્ગના કુટુંબની બહેને દેણી લઈને ત્યાં છાશ લેવા જતી. કાઠા દિવસે પસાર કરનાર કુટુંબની બહેનોની દેણમાં છાશની સાથે સાથે એ શ્રીમંતના ઘરની બહેને સેનામહોર એવી રીતે સેરવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org