________________
સફળતાનાં સંપાનઃ
ભામાશાહે લક્ષ્મી આપણે જાણું અને રાણા પ્રતાપે તે વાપરી જાણું.
આમ શાથી થયું?
એટલા માટે કે એ લક્ષ્મી ભામાશાહે ઉદારતા પૂર્વક આપી હતી. આપતી વખતે હૈયામાં બદલાની કેઈ અંગત ઈચ્છા ન હતી અને રાણા પ્રતાપે તે લક્ષમીને અંગત રીતે ઉપયોગ કરવાની લવલેશ લાલસા સિવાય તેમાંની પાઈએ પાઈને મેવાડને મેગના પંજામાંથી છોડાવવા માટે ઉપગ કર્યો હતે.
આવી લક્ષ્મી વરદાનરૂપ છે. જીવનની શોભારૂપ છે.
દાન વડે માત્ર પિતાનું જ નહિ, પરંતુ સમગ્ર ભારતનું નામ અજવાળનાર જગડુશાહને કણ નથી જાણતું?
અનુપમ ભોજનશાળાઓ તેમજ દાનશાળાઓ સ્થાપીને ભયાનક દુકાળના ભુકા બોલાવી દેનાર એ નરવીરના જીવનમાંથી આજના શ્રીમંતોએ પ્રેરણા ઝીલવી
જોઈએ.
તે સમયે પિતાની દાનવીરતાને કારણે જગડુશાહનું નામ ખૂબ જ પ્રસિદ્ધ થયેલું. .
આથી ગુજરાતના રાજાને તેમની પરીક્ષા કરવાનું મન થાય છે. ભિક્ષુકના વેશમાં તેઓ જગડુશાહની દાનશાળાએ જઈ પહોંચે છે. પિતાની આંખોને પણ પિતે શું આપે છે તેની જાણ થવા દીધા સિવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW