________________
સફળતાનાં સાપાન
અને દારચરિત મહાનુભાવેાના હૈયાના ભાવ વાંચીને ગુરુ મહારાજે ફરમાવ્યુ', 'જાઓ ! અનેના પાપ ધોવાઇ ગયાં. ફાઇને પ્રાયશ્ચિત્ત નહિ.'
૧૭:
આવી ઉપકારક છે ઉદારતાની અસર.
એટલે જ વાર વાર યાદ દેવડાવવી પડે છે કે લક્ષ્મીના મેાહ ઉતારી દઇને ઉદાર અનેા! લક્ષ્મીના દાસ ન અનેા! મને તેા લક્ષ્મીપતિ ખા! તે તમારા પુણ્યબળે તમારે ત્યાં આવે છે. નહિ કે ધનતેરસના દિવસે તેની પૂજા કરવાથી.
ઉદારતા એ જીવનની સફળતાના પહેલા પાયા છે, તા ગભીરતા એ બીજે પાયેા છે.
ગંભીરતા વગરની ઉદારતા ટકતી નથી.
ઉદ્ગાર માનવ, ગંભીર પણ હાય, હાવા જોઈએ. તે સિવાય તેની ઉદારતા છીછરી અની જાય.
વામણુ ગમે તેટલું' પહેાળુ હાય પણ જો ઊંડું ન હાય તા તેમાં પડતા પાણીના છાંટા પણ બહાર ઉંડવા જ માંડે, તેજ રીતે જે માનવીનું હૈયું વિશાળ ડેાય પણ ગંભીર ન હાય તે માનવી, નાની સરખી વાત પણ ભાગ્યે જ જીરવી શકે.
ઉદાર અને ગ'ભીર માનવા તા સપત્તિ તેમજ વિપત્તિમાં સૂર્ય સમે! સમભાવ દાખવતા હાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org