________________
૧૫
સફળતાનાં સોપાન
સદુપયોગ કરવા તેમાં જ જીવનની શેશભા છે, સ*સ્કારિતા છે, ઉદારતા છે.
ઉદારતા વગરના જીવનમાં, જીવનના દેખાવ જરૂર હાય છે; પરંતુ સફળતાના પંથે પરવરતું સાચું જીવન નહિ જ.
માટે કહેવુ પડે છે કે ઉદાર મના! ત્રિવિધ ઉદારતા કેળવા! કોઈનાય કામમાં ઉદારતાપૂર્વક ઊભા નહિ રહેવાની વૃત્તિ તમને અટુલા પાડી દેશે; તેના પરિણામે તમને અનેક પ્રત્યે દુર્ભાવ જાગશે આ દુર્ભાવ જીવનને પાયમાલ કરી મૂકશે. દિલને પશ્ચાત્તાપ
'
હાર ઠેકાણે મૂક્યા પછી શેઠ શાંતિદાસને એ વાતના પસ્તાવો થવા લાગ્યા કે, મારા જેવા શ્રીમંત પણ જો પેાતાના જ ગામમાં રહેતા પેાતાના ધર્માંસ્નેહીઓના દુઃખ દૂર કરવામાં આવે અક્ષમ્ય પ્રમાદ સેવતા રહે તે સમાજની દશા શી થાય ? જો મે' પેાતે શ્રીમંત તરીકેના મારા ધમ ખજાવવામાં પ્રમાદ ન સેવ્યો હાત તા મારા જે ધ સ્નેહીને ચારી કરવાની હદ સુધી નીચે ગબડવું
પડયુ' તે નજ બનત. એટલે તે ચારી ભલે કરી તેણે, પરંતુ તેના પાપના ભાગીદાર તેા હું પણુ ગણાઉં. પશ્ચાત્તાપના પવિત્ર ઝરણામાં પેાતાની જાતને પખાળતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org