________________
સફળતાનાં સાપાન
છેવટે પેાતાની પત્નીની સલાહ લઈને, જિનદાસ બીજે દિવસે સાંરે, શેઠ શાંતિદાસની પેઢીએ તેજ હાર લઈને જાય છે.
:૧૩
પેઢીએ પહેાંચી, શેઠને હાથ જોડી, માં નીચુ' રાખીને જિનદાસ કહે છે, “ લે, આ હાર અને તે પેટે મને રૂપીઆ પાંચસે આપે.”
હાર નજરે ચઢતાં જ શેઠે શાંતિદ્યાસ આખી વાતનુ રહસ્ય પામી ગયા, તેમ છતાં પેાતાના ભાવમાં સહેજ પણ ફેરફાર પડવા દીધા સિવાય તેમણે જિનદાસને કહ્યું. ‘ભાઈ! હાર ગિરવે મૂક્રવાની શી જરૂર છે? તમે તમારે ખુશીથી રૂપીઆ લઈ જાએ.’
જિનદાસ એમને એમ રૂપીઆ લેવાની ના પાડે છે. તેની લાગણી ન દુભાય તે ખ્યાલ સાથે, શેઠ શાંતિદાસ હાર પેાતાના હાથમાં લઈને, મુનીમને રૂપીઆ પાંચસે જિનદાસને આપવાની સૂચના કરે છે.
જિનદાસ રૂપી લઈને ઘેર ગયા.
શેઠ શાંતિદાસે હાર, જિનદાસના નામે જમે કર્યો અને તે પેટે આપેલા રૂપીઆ જ ઉધાર્યાં.
જીવન, આવી ઉદારતા વડે સફળ થાય છે. આવી ગભીરતા વડે ઘડાય છે.
નહિતર શેઃ શું પેાતાના હારને નહાતા જાણતા? એ હાર લઇને આવનારા જિનદાસને શેઠ જો ધારત તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org